વાલોડ વડી નું શાક(valod vadi nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેણી માં તેલ મુકી તેમાં અજમો નાંખવો એ તતડે એટલે વડી નાંખી તેલમાં ડાકૅ ગુલાબી થાય એટલે વાલોડ નાંખીને હલાવી ને સોડા નાંખી પાણી નાંખવું અને ઢાંકી ને ઉપર પાણી નાંખી રાખવું.
- 2
વાલોડ એકદમ સરસ બફાઈ જાય એટલે બાકીના બધા મસાલા નાંખી હલાવી છેલ્લે કોથમીર નાંખવી. સહેજ રસાવાલું રાખવું.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી વડી નું શાક (French Beans Vadi Shak Recipe In Gujarati)
#Fam#post#EB#week5#cookpadindia#cookpad_gujફણસી એ વિટામિન સી,એ, બી1, બી2 અને ફોલિક એસિડ થી સમૃદ્ધ એવું શાક છે જેના અંદર બીજ હોય છે જે ફણસી ને વધુ પકવતા આગળ જતાં મળે છે. વિટામિન્સ ની સાથે ફણસી માં ખનીજ તત્વો જેવા કે કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક,લોહતત્વ અને મેગ્નેશિયમ રહેલા છે. તો આપણે અઠવાડિયા માં એક વાર ફણસી નો ઉપયોગ આપણા ભોજન માં કરી તેના પોષકતત્વો નો લાભ મેળવવો જોઈએ.ફણસી નો ઉપયોગ શાક સિવાય વિદેશી વાનગીઓ માં પણ થાય છે.મારા ઘરે ફણસી નું શાક ચોળા ની વડી સાથે બને છે જે બહુ સ્વાદિષ્ટ બને છે. Deepa Rupani -
-
ગુવાર ઢૉકળી નું શાક(gavar dhokali nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિક્મીલ1#વીક1#પોસ્ટ1#સ્પાઈસી#સોમવાર Vandna bosamiya -
-
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગલકા વડી નું શાક (Galka Vadi Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
પરવર બટાકા નું શાક(parvar bataka nu saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૩૬ #સુપરશેફ૧ પોસ્ટ ૧૦ Smita Barot -
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindiaઆ વાનગી મેં ભાવનાબેન દેસાઈ ની રેસીપી મુજબ બનાવી છે એમની રીત એકદમ સરળ અને ઝડપી છે... ભાવનાબેન આપનો ખૂબ ખૂબ આભાર.. 🥰🙏🏻 Noopur Alok Vaishnav -
-
સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)
#MBR5 Swati Parmar Rathod -
-
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
-
-
વડી પાપડ નું શાક (Vadi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઅમારે જૈન લોકો મા તિથિના દિવસે આ શાક બને છે પાપડનું શાક એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે ઘરમાં શાક ભાજી ના હોય તો પાપડનું શાક બનાવીને જમવામાં લઈ શકીએ Nipa Shah -
-
બટાકા રીંગણ નું વરાવાળુ શાક (potato brinjal nu varavaddu shak in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક ૧૪શાક એન્ડ કરીસ Heena Upadhyay -
-
-
-
-
ભરેલાં રીંગણ નું શાક (bhrela rigan nu saak recipe in Gujarati)
#માઇઇબુક _પોસ્ટ_૨૪#સુપરશેફ૧ પોસ્ટ_૨#શાક એન્ડ રીસ Santosh Vyas -
-
સૉયાબીન વડીનુ શાક (soyabin vadi nu saak recipe in Gujarati)
#સોયાબીન એટલે પોટીનો ભંડાર .તેમા અનેક ગુણો છે કૅલ્શિયમ મેગનેશિયમ,કાબૉહાઇડેટસ વીટામીન રહેલાછે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13131121
ટિપ્પણીઓ