રાંધવાની સૂચનાઓ
- 1
૧ લીટર દૂધ ને ગરમ કરો તેમાં એક વાટકી ખાંડ અને મિલ્ક મેડ ઉમેરો. સતત હલાવતા રહો ખાંડ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંધ કરો.
- 2
ચોખામાં છ ગણું પાણી નાખીને કૂકરમાં બનાવો. એકદમ ખીચડી જેવા ચડીજવા જોઈએ. કુકર ઠંડુ થાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને થોડું milkmaid ઉમેરો. દૂધ ભાત વ્યવસ્થિત મિક્સ કરો અને કુકર ફરી બંધ કરીને એ એમ જ દસ મિનિટ રહેવા દો.
- 3
ત્યારબાદ તેમાં કિસમિસ બદામ અને ઇલાયચી જાયફળનો પાઉડર મિક્સ કરો.
- 4
ગરમાગરમ ખીરમાં ઉપર એક ચમચીઘી ઉમેરીને સર્વ કરી શકાય. અથવા ફ્રીજમાં ઠંડી કરીને સર્વ કરી શકાય. ખીર સર્વિંગ બાઉલમાં કાઢો. ટેસ્ટી ખીર તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#FDઆ રેસિપી મારી ફ્રેન્ડ Isha Panera ને dedicate કરું છું, ખીર તેની ફેવરિટ છે. jigna mer -
-
-
દુધીની ખીર(dudhi ni kheer in Gujarati)
#goldenapron3#week24 આજે અગિયારસ હોવાને કારણે મેં દુધી ની ખીર કરેલ પઝલમા પણ દુધી આપેલ છે તેથી મે આ રેસીપી મુકી. Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સાબુદાણાની ખીર(sabudana Kheer recipe in gujarati)
#ઉપવાસઆજે મેં સાબુદાણાની ખીર બનાવી છે જે મેં મારા બા પાસેથી શીખેલ. અમે મોરા વ્રત રહેતા ત્યારે મારા બા અમને સાબુદાણાની કાંજી એટલે કે ખીર બનાવી. Ramaben Solanki -
-
-
-
-
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133371
ટિપ્પણીઓ