પાણીપુરી(pani puri recipe in Gujarati
#goldenapron3#week19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીપુરી નું પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં ફુદીનો તેના પરથી લીલા મરચાં આદું અને લીંબુનો રસ નાખીને તેની પેસ્ટ બનાવી લો ત્યારબાદ તેમાં ઉપરથી પાણીપુરીનો મસાલો નાખી અને જરૂર મુજબ પાણી ઉમેરીને પાણી બનાવી લો.
- 2
પાણીપુરીનો મસાલો બનાવવા માટે બટાકા ને બાફી ને મેશ કરી લો અને હવે તેમાં ચણાના ઉમેરી દો અને તેમાં 1/2ચમચી મીઠું અને ૧ ચમચી લાલ મરચું પાઉડર ઉમેરો.
- 3
હવે એક પ્લેટમાં પૂરી માં ખાડા પાડી અને તેમાં મસાલો કરો તેની ઉપર ડુંગળી અને સેવ ઉમેરો અને તેની ઉપર ચાટ મસાલો ઉમેરી દો તો તૈયાર છે પાણીપુરી.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી.( Pani puri recipe in Gujarati
હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136455
ટિપ્પણીઓ