પાણીપુરી.( Pani puri recipe in Gujarati

હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..
પાણીપુરી.( Pani puri recipe in Gujarati
હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીના પાણી માટે મીઠું જીરું પોવદર સંચર પાણીપુરી મસાલો જલજીરા પોવેદર સ્વાદ મુજ્બ નાખી તેમાં ફુદીના ના પાન મિક્સ કરી ક્રશ કરવું પાણી નાખી મિક્સ કરવું
- 2
ત્યારબાદ કુકર માં ચણા બટેકા બાફી તેમાં મીઠું જીરું મરી પૉવેડર લાલમરચુનાખી મિક્સ કરવું ઉપર થી કોથમીર નાખવી
- 3
ત્યારબાદ વટાણા ને બાફી ને કુકર માં વરાળ કાઠી વઘાર કરવો
- 4
વઘાર માં જીરું લાલ મરચા તમાલપત્ર હળદર નાખી બાફેલા વટાણા નાખી દેવા પછી ઉકાળવા દેવું ઉપર થી કોથમીર નાખી ને સર્વ karvu
- 5
ત્યારબાદ પાણી પૂરી ને મસાલા ને પાણી જોડે સેર્વ કરવી
Similar Recipes
-
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#વિકમીલર #પાણીપુરી #સ્પાઈસી #તીખી #ચટપટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી, આ પાણીપુરી સ્વાદ સાથે મગ અને ચણા નાખવાથી પ્રોટીન થી ભરપૂર છે. પાણીપુરી નું નામ જ એવું છે કે લગભગ દરેક વ્યક્તિ નાં મોંમાં પાણી આવી જાય.આ ગોલગપ્પા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati)
#સ્નેકસ#goldenapron3#week21#spicyપાણીપુરી એટલે બધાના મોઢામાં પાણી આવી જાય નાના બાળકો હોય કે વડીલ હોય .તો આજે પાણીપુરી કાચી કેરીની બનાવી છે કાચી કેરી નું પાણી બનાવી છે તમે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે. Pinky Jain -
પાણીપુરી જૈન (Panipuri Jain Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#CookpadIndia પાણીપુરી તો નાના મોટા દરેકને ભાવતી હોય છે ગમે તે સમયે તે ખાવા માટે મન થઈ થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ચાટ માં પાણીપુરી એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે ઘરે પાણીપુરી બને એટલે જોડે જોડે મસાલા પૂરી, સેવપુરી ,ચટણી પૂરી, દહીપુરી એ બધું પણ બની જાય છે. પાણીપુરી જોઈએ ને એટલે તરત મોઢામાં પાણી આવી જ અહીં મેં જૈન પાણીપુરી બનાવી છે જેમાં બટાકા ના બદલે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે ચણા અને કાચા કેળા નો મસાલો તૈયાર કરેલ છે સાથે જૈન રગડો અને મસાલા મગ પણ તૈયાર કરેલ છે. સાથે તીખુ પાણી ,મીઠી ચટણી મસાલા પૂરી, સેવપુરી, દહીંપુરી, પુરીચૂરી વગેરે પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી નું પાણી (pani puri nu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૯પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
-
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
રગડા પાણી પૂરી
#ઈસ્ટ#સાતમપાણી પૂરી પ્રથમવાર મગધના પ્રાચીન રાજ્યમાં રજૂ કરવામાં આવી હતી, જે બિહારના દક્ષિણ ભાગમાં અધ્યક્ષ છે. પાણી પૂરી મગધના રાજ્યમાં ફુલકી ના નામથી ઓળખાતી.આજે પાણી પૂરી ને દરેક ઘર માં મનભાવતી વાનગી માંની એક છે અને નાના મોટા સૌની મનપસંદ છે.પાણીપુરી ને અલગ ફ્લેવર માં પણ બનાવવા માં આવે છે બટાકા ચણા મગ નું સ્ટફિંગ કે પછી વટાણા નો રગડો હોય. અને હવે તો પીઝા પાણીપુરી, ચોકલેટ પાણીપુરી, મેર્સીકન પાણીપુરી અને ૭ પાણી વાળી પાણીપુરી વગેરે વેરાયટીઓ માં જોવા મળે છે.તો ઈસ્ટઈન્ડીયા ને કોન્ટેસ્ટ માટે હું આ રગડાવાળી પાણીપુરી ની રેસીપી લઈ આવી છું Sachi Sanket Naik -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી ની પૂરી(pani puri puri ni recipe in Gujarati)
# સુપરસેફ૨# ફ્લોર# માઇઇબુક# પોસ્ટ ૯પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. એમાં પણ મિત્રો સાથે ગપ્પા મારતા મારતા કેટલી પાણીપુરી ખવાઈ જાય એનો ખ્યાલ જ રહેતો નથી. એની તો મજા જ કંઇક જુદી હોય છે. મને તો અલગ પ્રકારના ફ્લેવર વાળા પાણી સાથે ની પાણીપુરી મળે છે તે ખૂબ જ ભાવે. મેં અહીં છ ફ્લેવર વાળા પાણી સાથે પાણીપુરી બનાવી છે. મોટેભાગે આપણે પાણીપુરીની પૂરી તૈયાર લઈએ છીએ પરંતુ દરેક જગ્યાએ ઘરની જેમ ચોખ્ખાઈ સાથે બનેલી પૂરી મળતી નથી. અત્યારે આપણે બહારનું જમવાનું ટાળી રહ્યા છીએ ત્યારે આપણે ઘરે ખૂબ જ ઓછી વસ્તુઓમાં બહાર જેવી જ ખૂબ જ ક્રિસ્પી અને હેલ્થી પૂરી આસાનીથી બનાવી શકીએ છીએ. તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
પિઝા પાણીપુરી (Pizza Pani Puri Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ બેસ્ટ કોમ્બિનેશન ઓફ પિઝા એન્ડ પાણીપુરી.. Foram Vyas -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel
More Recipes
ટિપ્પણીઓ (7)