સરગવા ની કરી(sargva ni curry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ના ટૂકડા બાફી લેવા
- 2
પછી ચણા ના લોટદહિં નાખવુ જરૂર મુજબ પાણી નાખી કરી માટે તૈયાર કરવુ
- 3
એક કડાઈ મા તેલ મૂકીને રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં,લીમડા ના પાન, સમારેલા ટામેટાં,આદુ નાખવુ બધા મસાલા નાખો થોડી વાર પછી ચણા ના લોટ નુ તૈયાર કરેલ ખીરૂ અને બાફેલી સરગવા ની શીંગ નાખી કરી ધીમા તાપે ઉકળવા દો
- 4
તૈયાર છે ગરમ ગરમ ચટપટી કરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
-
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
-
સરગવા ની શીંગ નું છાશવારુ શાક (sargva Shing Shak Recipe in Gujarati)
#EB#WEEK6જેને ખાટું શાક ણા ભાવે તેને મોળું દહીં નાખવું. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136785
ટિપ્પણીઓ (5)