સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
#EB
# cookpad
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલાં સરગવા ની શીંગ ને ધોઈ સમારીલો પછી કૂકર મા બાફીલો બફાય જાય પછી એક ચાણી મા કાઢીલો
- 2
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ હીંગ નાખો પછી તમાલ પત્ર લીમડાના પાન સમારેલી ડુંગળી નાખી સાતળો
- 3
પછી દહીં મા મેસ કરેલૂ બેટર નાખો પછી લસણ ની પેસ્ટ નાખો લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો નાખી ધીમા તાપે કૂક કરો
- 4
પછી સરગવા ની શીંગ નાખો પાંચ મિનિટ સુધી રહેવાદો પછી ધાણા નાખી સવ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી સરગવા ની શીંગ નૂ શાક
Similar Recipes
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
-
સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે.સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળુ શાક#EB#week6 Nidhi Sanghvi -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં સરગવો મળે છે તે વિટામિન્સ થી ભરપૂર છે.અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
સરગવા ની શીંગ નું છાશવારુ શાક (sargva Shing Shak Recipe in Gujarati)
#EB#WEEK6જેને ખાટું શાક ણા ભાવે તેને મોળું દહીં નાખવું. Richa Shahpatel -
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
#EB #Week :6 Trupti mankad -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
-
-
-
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15245220
ટિપ્પણીઓ (2)