મિક્સ વેજીટેબલ કઢી (Mix Vegetable Curry Recipe In Gujarati)

Sonal Lal
Sonal Lal @cook_20967999

મિક્સ વેજીટેબલ કઢી (Mix Vegetable Curry Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોખાટી છાશ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 નાની વાટકીપાણી
  4. વઘાર માટે,
  5. 1/2 ચમચીરાઈ અને જીરુ
  6. 8-10દાણા સુકી મેથી
  7. 2-3લાલ સુકામરચા અને મીઠો લીમડો
  8. 1 ચમચીજીણુ સમારેલુ રીંગણુ
  9. 1 ચમચીજીણુ સમારેલી દુધી
  10. 1 ચમચીજીણુ સમારેલુ બટેકુ
  11. 1 ચમચીજીણુ સમારેલુ ટમેટુ
  12. 1 ચમચીજીણુ સમારેલુ પાકુ કેળુ
  13. 1જીણુ સમારેલુ લીલુ મરચુ
  14. 1 ચમચીછીણેલુ આદુ
  15. 1 ચમચીગોળ
  16. સ્વાદાનુસારમીઠું
  17. જરૂર મુજબકોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છાસ માં પાણી અને ચણાનો લોટ નાખી બ્લાઈન્ડર વડે મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં વઘઆર માટે તેલ અને ઘી ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરુ,મેથી, લાળ સુકા મરચા અને લીમડોં નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં બધા શાક નાખી બે મિનીટ સાંતડવા દો.ત્યારબાદ તેમા ચણાનો લોટ મિક્સ કરેલ છાશ નાખો.

  3. 3

    હવે તેમાં મીઠુ,ગોળ,આદુ અને લીલુ મરચુ નાખી ઉકળવા દો. કઢી ઉકળી જાય એટલે તેમાં કોથમરી નાખી ગરમાં ગરમ સવૅ કરો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ્સ કઢી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Lal
Sonal Lal @cook_20967999
પર

ટિપ્પણીઓ

Similar Recipes