રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં છાશ લઈ તેમા ચણાનો લોટ ઉમેરી ક્રશ કરી લો.પછી તેમા ગોળ,ખાંડ અને મીઠું ઉમેરી મીક્સ કરો.
- 2
એક તપેલીમાં ધી ગરમ મૂકી તેમા જીરું,લીમડો,મરચા ઉમેરી વધાર કરો.
- 3
તેમા પાણી ઉમેરી ઉકળવા દો.પછી તેમા તૈયાર કરેલી છાશ ઉમેરી હલાવો.ચપટી મરચું પાઉડર ઉમેરવો. થોડી વાર ઉકળવા દો.તો તૈયાર છે કઢી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
-
કઢી(kadhi in Gujarati)
#goldenapron3 week24 post34આ કઢી મારી મમ્મીની રીતે બનાવી છે.મહારાષ્ટ્રીયન જનરલી આ રીતે બનાવે છે. Gauri Sathe -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
કાઠિયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#Goldenaprron3 week24 Khushi Dattani -
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
છત્તીસગઢી કઢી પકોડા (Chhattisgarhi Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaઆપણા ભારત માં વિવિધ પ્રકાર ની અને વિવિધ પદ્ધતિ થી અલગ અલગ રીત થી કઢી બનાવા માં આવે છે જેને બધા અલગ અલગ રીતે સર્વ કરે છે કોઈ સ્ટીમ રાઇસ, જીરા રાઇસ, ગુજરાતી ખીચડી, રોટલા વગેરે સાથે સર્વ કરી શકાય છે. આ કઢી ને મેં અલગ રૂપ અને અલગ રીતે બનાવી છે અને મેં પણ પહેલી વાર કંઈક નવીન રીતે બનાવા ની ટ્રાય કરી છે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏 Sweetu Gudhka -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142021
ટિપ્પણીઓ