થેપલા(thepla recipe in Gujarati)

Jagruti jethava
Jagruti jethava @cook_20443479
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. અડધો વાટકો બાજરાનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/4 ચમચી લાલ મરચું
  7. નમક સ્વાદ અનુસાર
  8. બેથી ત્રણ ચમચી તેલ મોણ માટે
  9. 1/2વાટકી તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ત્રણે લોટ ભેગા કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ મરચું હળદર મીઠું તેલ નમક ઉમેરી લોટ બાંધો

  2. 2

    આ લોટમાંથી થેપલા વણી અને તેલ વડે શેકો આમા સ્વાદિષ્ટ થેપલાં મસાલા દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti jethava
Jagruti jethava @cook_20443479
પર

ટિપ્પણીઓ

Similar Recipes