છાલવાળા બટેકા નું રસાવાળું શાક(chalvala bataka નું saak recipe in gujarati)

છાલવાળા બટેકા નું રસાવાળું શાક(chalvala bataka નું saak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેનને ગરમ કરો અને એમાં 3 મોટી ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને મીઠા લીમડાના નાખો પાન અને રાઈ તતડી જાય એટલે એમાં તજ લવિંગ મરી ચકરફુલ તેજ પત્તુ અને લાલ મરચાં નાખી એક મિનિટ માટે સરસ ગરમ મસાલાને સાંતળી લો
- 2
ત્યાર બાદ હળદર ધાણાજીરુ અને કાશ્મીરી લાલ મરચું નાખો ગેસની ફ્લેમ સ્લો કરી દો અને મસાલા ને તરત મિક્સ કરી લો મસાલા સાંતળાઈ જાય એટલે તેમાં સમારેલા બટાકા નાખો અને બટાકા નાખીને સ્વાદ મુજબ મીઠું નાખો અને મિક્સ કરીને બટાકા ને એક મિનિટ માટે તેલમાં સાંતળી લો
- 3
બટાકા સરસ સંતળાઈ જાય એટલે એમાં ત્રણ કપ પાણી નાખીને ઢાંકી અને લગભગ બારથી પંદર મિનિટ મીડીયમ ફ્લેમ પર બટાકા બફાય ત્યાં સુધી રાંધી લો 15 મિનિટ પછી બટાકા બફાઈ જાય એટલે તેમાં આંબલીનો પલ્પ અને ગોળ નાખીને મિક્સ કરી લો ફરી ઢાંકીને બે મિનિટ માટે રાંધી લો
- 4
ત્યારબાદ એક વાટકીમાં એક ચમચી શેકેલા ચણા નો પાઉડર અને બે ચમચી પાણી નાખીને મિક્સ કરીને એને બટાકાના શાક માં નાખો જેથી આપણો બટાકાના શાક નો રસ્તો ઘાટો થઈ જાય અને મિક્સ કરીને ફરી બે મિનિટ માટે રાંધીલો
- 5
બે મિનિટ પછી ગરમ મસાલો નાખો અને લીલા ધાણા નાખીને ગરમા-ગરમ લગ્ન પ્રસંગમાં બનતું બટાકાનું રસાવાળું શાક જેને વરાનું નુ શાક પણ કહે છે જેને પૂરી સાથે ચુરમાના લાડુ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
શામ સવેરા (sham savera in Gujarati)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસસંજીવ કપૂર ની સિગ્નેચર ડીશ શામ સવેરા ખુબજ રિચ અને ટેસ્ટી ડીશ છે જેને રેસ્ટોરન્ટ અને હોટેલ માં પીરસવામાં આવે છે પણ એને ઘરે બનાવવી pn ખુબજ સહેલી છે ... Kalpana Parmar -
વાલ નું શાક (Vaal nu shak recipe in Gujarati)
વાલનું શાક બીજા બધા કઠોળ કરતાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ખાટું, મીઠું અને તીખું એવું આ શાક ખાસ કરીને લગ્ન પ્રસંગોએ બનાવવામાં આવે છે અને લાડુ સાથે પીરસવામાં આવે છે. મેં અહીંયા લગ્ન પ્રસંગોએ બનાવાતી રીતથી વાલનું શાક બનાવ્યું છે, જે રોટલી, દાળ, ભાત, લાડુ વગેરે સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#Fam#EBWeek5 આ શાક સામાન્ય રીતે લગ્ન પ્રસંગ ના જમણવાર માં કે કોઈ શુભ પ્રસંગ કે તહેવાર ના દિવસે બનતું હોય છે...અમારા ઘરમાં જ્યારે તહેવાર કે ઉજવણી હોય ત્યારે આ શાક ચૂરમાં ના લાડવા સાથે બનતું અને ત્યારે તેને ઝાલરનું શાક કહેતા આ એક પારંપરિક શાક છે જેમાં ખાસ મસાલા વાપરવામાં આવે છે.... Sudha Banjara Vasani -
-
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
ચોળા નું શાક (Chola nu shaak recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#post-૨ Dipika Bhalla -
ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)
#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4 Pushpa Kapupara -
બટાકાનું રસાવાળુ શાક (Potato Gravy Vali Sabji Recipe In Gujarati)
#LSR#લગ્નપ્રસંગરેસીપી#વરાસ્ટાઈલ#પારંપરિક#રસવાળુંબટાકાનુંશાક#potatogravy#gujaratistyle#cookpadgujaratiદરેક ગુજરાતી થાળીમાં એક શાક સામાન્ય હોય છે, બટાકા નું શાક. આ બટાકાનું રસાવાળું શાક પારંપરિક શાક છે તેને પૂરી અથવા થેપલા સાથે પીરસવામાં આવે છે. Mamta Pandya -
બટેટી નું શાક (Bateti Shak Recipe In Gujarati)
બટાકાનું રસાવાળુ શાક, મિક્સ શાક, ઘણી બધી રીતે આપણે બટાકાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. બટાકાનું ગ્રેવી વાળું શાક પણ એટલું જ ટેસ્ટી લાગે છે. નાની નાની બટાકી નો યુઝ કરી અને મસાલેદાર ટેસ્ટી શાક બનાવ્યું છે Neeru Thakkar -
-
-
રંગુલી વાલ નું શાક (Ranguli Val Shak Recipe In Gujarati)
#EB#Week5રંગુલી વાલ નું વરા જેવું શાકઆ શાક જ્યારે સારો પ્રસંગ હોય છે ત્યારે રંગોલી વાલ નું વરા જેવું શાક બનતું જ હોય છે. મારા ઘરે મારી ફેમિલી માં બધા જ ને આ શાક બહુ જ પસંદ છે. Jayshree Doshi -
-
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasa Valu Shak Recipe In Gujarati)
લગ્ન સ્ટાઈલ રેસીપી#LSR : બટેટાનું રસાવાળું શાકલગ્ન પ્રસંગમાં બટેટાનું શાક તો હોય જ છે . કેમકે નાના મોટા બધાને બટાકા તો ભાવતા જ હોય છે. તો આજે મેં લગ્ન પ્રસંગમાં બનતું બટેટાનું રસાવાળુ શાક બનાવવાની કોશિશ કરી છે. Sonal Modha -
વેજ મસાલા ભાત(veg masala Bhat in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાવેજ મસાલા ભાત બિરયાની કે પુલાવ ને પણ ભુલાવી દે એવા વેજ મસાલા ભાત ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે ખડા મસાલા ના સ્વાદ સાથે એકદમ સુગન્ધી દર ભાત બને છે જેને તમે દહીં સાથે ખાઈ શકો છો ખુબજ ઝડપ થી બની જતો ફૂલ મિલની ગરજ સારે છે Kalpana Parmar -
સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
સોમ તામ કાચા પપૈયા માંથી બનાવવામાં આવતું સેલેડ છે જે થાઈલેન્ડમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સેલેડ પપૈયાનું છીણ, ગાજર, ટામેટા અને ફણસીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ડ્રેસિંગ માટે લીલા મરચાં, લસણ, બ્રાઉન સુગર, આમલી અને લીંબુના રસનો ઉપયોગ કરવામાં આવે છે, જેના લીધે આ સેલેડ ખાટુ, મીઠું અને તીખું લાગે છે. શેકેલા શિંગદાણા આ સેલેડ ને ખુબ જ સરસ ટેક્ષચર અને ક્રંચ આપે છે. આ સેલેડ સામાન્ય રીતે સાઈડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે પરંતુ એને લાઈટ મિલ તરીકે પણ સર્વ કરી શકાય.#SPR#cookpadindia#cookpad_gu spicequeen -
બટેકા નું રસા વાળુ શાક (Potato Gravy vali Sabji Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujaratiલગ્ન પ્રસંગે જમણવાર માં બાફેલા બટેકા નું રસા વાળુ શાક બનતું હોય છે ,જે સ્વાદ માં ખાટું,મીઠું અને તીખું એવું ટેસ્ટી ચટાકેદાર હોય છે .અને દરેક સીઝન માં બનાવી શકાય છે .આ રીતે ઓલ ટાઈમ ફેવરીટ, પ્રસંગો માં બનતું બટેકા નું રસા વાળુ શાક કેવી રીતે બને તે જોઈએ. Keshma Raichura -
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
મગ નું શાક (mag nu saak recipe in Gujarati)
# સુપરસેફ૧ખાટુ એટલે દેસાઈ લોકોમાં ફેમસ..... સાઉથ ગુજરાતમાં દેસાઈ લોકોના ઘરમાં બનતું સ્પેશિયલ ફુડ.મગ નીઅંદર ગોળ અને આંબલી નાખી બનાવવામાં આવતું શાક એટલે ખાટુ.... જે ગુજરાતી કઢી અને રાયસ સાથે ખાવામાં આવે છે Shital Desai -
-
શક્કરીયા બટાકા નું શાક (Shakkariya Bataka Shak Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર મેં ફરાળમાં શક્કરીયાબટાકાનું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Pinal Patel -
બટાકા નું રસા વાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
છોકરાઓનું ભાવતું બટાકા નું રસા વાળું શાક Jigna Patel -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
શીરકા (Shirka Recipe In Gujarati)
#AM1શીરકા એ ટ્રેડિશનલ મરાઠી કઢી છે. જે એકદમ સરળ અને ઝડપથી બની જતી ટેસ્ટી કઢી છે કે જેને આમટી પણ કહેવામાં આવે છે. Harita Mendha -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ