મગની દાળની કચોરી(mag dal kachori recipe in Gujarati)

Kashmira Mohta @cook_19830435
#Goldenapron3
#week25
#kachori
#magni dal ni kachori
મગની દાળની કચોરી(mag dal kachori recipe in Gujarati)
#Goldenapron3
#week25
#kachori
#magni dal ni kachori
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદા ની કણક બાંધી લો પછી સ્ટાફિંગ માટે મગ ની દાળ ને પાણી મા 2 3 કલાક માટે પલાળવી પછી તેને સાફ પાણી થી ધોઈ ને કુકર માં ઓછા પાણી માં 2 સિટી વગાડવી કુકર ની હવા કાઢી લેવી દાળ વધારે બફાઈ ન જાય તેનું ધ્યાન રાખવું
- 2
પછી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું બાફેલી દાળ ને બધા મસાલા કરી ને દાળ નું પાણી બળી ન જાય ત્યાં સુધી શેકવી દાળ એકદમ છુટ્ટી થઈ જાય એટલે તેને એક થાળી માં લઈ ઠંડુ કરો પછી મેંદા ની કણક માંથી પૂરી વાણી તેમાં દાળ નું સ્ટાફીગ ભરી ને કચોરી બનાવી લો
- 3
તૈયાર કચોરી ને ગરમ તેલ માં તળી લો તૈયાર કચોરી પર દહીં આંબલી ની ચટણી મસાલા શીંગ દાડમઅને ડુંગળી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળની કચોરી(magni dal kachori recipe in Gujarati
#વીકમીલ૩#goldenapeon3#week25#kachori Kinjal Shah -
-
સત્તુ ની કચોરી (sattu kachori recipe in Gujarati)
#goldenapron3 #week25 #sattu #kachori Vidhya Halvawala -
ફરાળી કચોરી (faradi kahori in gujarati)
#goldenappron3#week25#kachori#માયઈબુકપોસ્ટ18 Kinjalkeyurshah -
-
-
-
-
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ડ્રાયફ્રુટ દાલ કચોરી (Dryfruit dal kachori recipe in gujarati)
#goldenapron3#week25#puzzel word#kachori#માઇઇબુક#પોસ્ટ૧૪ Rashmi Adhvaryu -
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
-
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
-
દાળ કચોરી (Dal Kachori Recipe In Gujarati)
#FamMara papa ne favourite che dal kachori. ❤❤ Hinal Dattani -
-
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
ખટ મીઠા અને તીખા ટેસ્ટ વાળી કચોરી ટેસ્ટ માં સુપર્બ લાગે છે. બપોર કે સવાર ના બ્રેકફાસ્ટ માં ચા સાથે મઝા આવે.. Sangita Vyas -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
પ્યાઝ કચોરી (Pyaz Kachori Recipe In Gujarati)
#GA4 #Week25 #rajasthani #રાજસ્થાની #pyazkachori Nidhi Desai -
-
-
-
મગની દાળની ખસતા કચોરી ચાટ
#પોસ્ટ_૨#સુપરશેફ3#મોનસૂન સ્પેશિયલવરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
આજે આ એક અલગજ રેસપીબનાવવા ની કોશિશ કરી છે જે મે પેહલીવાર બનાવી છે મને આશા છે કે તમને ગમશે.#KS1 Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145924
ટિપ્પણીઓ