કચોરી (Kachori Recipe In Gujarati)

કચોરી (Kachori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા મેંદાનો લોટ લઈને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોણ નાખીને કઠણ લોટ બાંધો અને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો
- 2
હવે એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ આખા ધાણા વરીયાળી અને ત્રણ ચમચી ચણાનો લોટ નાખીને શેકાવા દો ત્યારબાદ તેમાં આપણે જેમ મગની છડી દાળ લીધેલી છે તેને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લીધી ત્યારબાદ તેમાં એડ કરો
- 3
પછી તેમાં જરૂર મુજબ મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો લીંબુનો રસ ખાંડ તે બધું નાખીને બરાબર મિક્સ કરો ત્યારબાદ તેને ઠંડુ થવા દેવાનું
- 4
પછી આપણે જે લોટ બાંધેલો છે તેના મોટા લૂઆ કરીને વેલણની મદદથી નાની પૂરી બનાવી લેવાની પછી તેમાં આપણે જે મસાલો કરેલો છે સ્ટફિંગ ભરીને ગોળ વાળીને સેજ વેલણ મારી ને વડી લેવી
- 5
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ આપણે જ બધી કચોરી તૈયાર કરેલી છે તેને તળી લેવા ની અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવાની ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢીને
- 6
તેની ઉપર મીઠી ચટણી લીલી ચટણી અને દહીં નાખો ત્યારબાદ તેની ઉપર ઝીણી સેવ અને ચવાણું નાખો તો આ રીતે તમારી સરસ મજાની કચોરી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
-
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
પિન્ક ખસ્તા કચોરી (Pink Khasta Kachori Recipe In Gujarati)
#RC3આપણે કચોરી મગ દાળની, પ્યાઝ કચોરી વગેરે બનાવીએ છીએ, પણ આજે મૈં બીટની કચોરી એટલે કે પિન્ક ખસ્તા કચોરી બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી લાગે છે. નાના મોટા દરેક ને આ પિન્ક ખસ્તા કચોરી ગમશે જ. મૈં મેંદાના લોટ મા બીટની પ્યુરી ઉમેરી લોટ બાંધ્યો છે જે પિન્ક કલરનું છે અને સ્ટફિન્ગમા મગની દાળ જ લીધી છે એટલે જ આ રેસિપીનું નામ પિન્ક ખસ્તા કચોરી છે. Harsha Israni -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
Post 6#goldenapron2#વીક 10#રાજસ્થાની રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે. Komal Dattani -
કચોરી(kachori Recipe in Gujarati)
#ઓક્ટોબરજોધપુર રાજસ્થાન ની પ્રખ્યાત કચોરી છે. ઉપર નું પડ મેંદા થી બનેલ હોય છે પણ મેં મેંદા ને બદલે ઘઉં નો લોટ વાપર્યો છે. ચોમાસામાં અને શિયાળામાં ચા સાથે ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે. Unnati Buch -
-
રાજકચોરી (Raj Kachori Recipe In Gujarati)
#PSરાજ કચોરી (Raj Kachori) એ કચોરીની અનેક વેરાયટીમાંની એક છે, જે ખુજ સ્વાદથી ભરપુર અને અત્યંત મસાલેદાર હોઈ છે. આ કચોરી બહારથી ક્રિસ્પી એવી અને અંદર મુલાયમ સ્ટફીંગથી ભરેલ હોઈ છે. આ કચોરી એ ભારતના લગભગ તમામ ખૂણે દુકાનો પર, કે રેકડીઓ પર જોવા મળીજ જાય છે. ભારતની કેટલીક લોકપ્રિય વાનગીઓમાંની આ કચોરી એક પ્રખ્યાત વાનગી છે Prachi Desai -
લિલવા કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#PSઆ કચોરી લીલવા એટલે કે લીલી તુવેર અને લીલા વટાણા માંથી બનાવવા માં આવે છે. શિયાળા માં આ કચોરી ખાવાની ખૂબ મજા આવે. ચટપટું ખાવા ના શોખીન લોકો માટે આ એક પરફેક્ટ ડિશ છે. Shraddha Patel -
મગની દાળની કચોરી(mag dal kachori recipe in Gujarati)
#Goldenapron3#week25#kachori#magni dal ni kachori Kashmira Mohta -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
કચોરી
#SFR#RB19કચોરી વડોદરા માં પ્યારેલાલ ની ખુબ જ ફેમસ..સાતમ આઠમ નિમિત્તે કચોરી ની પૂરી તૈયાર મંગાવી લીધી..અને બાકી ની તૈયારી કરી લીધી..મોજ પડી ગઇ..😋😋 Sunita Vaghela -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
ચોમાસા ની ઋતુ મા કચોરી ખાવા ની મજા આવે છે આ કચોરી ગાંઠિયા મા થી બનાવી છે તેથી કચોરી ડ્રાય હોવાથી નાસ્તામાં ચા સાથે તેમજ કચોરી ચટણી સાથે પણ લઇ શકીયે. અને આકચોરી માંથી કચોરી પર ડુંગળી સેવ દહીં. ગ્રીન ચટણી. ખજૂર ની ચટણી નાખી. કચોરી ચાર્ટ પણ બનાવી શકીયે.#જુલાઈ#સુપરસેફ3#મોન્સૂન વીક3Roshani patel
-
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
#GA4 #Week6મારાં ઘર માં બધા ને અલગ અલગ જાતની ચાટ ખૂબ ભાવે છે. આજે મેં આ ખસ્તા કચોરી ચાટ બનાવી છે. Urvee Sodha -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
સ્ટફડ ભેળ કચોરી (Stuffed Bhel Kachori Recipe In Gujarati)
#Famઆપણે ખાવાના શોખીન જીવ😄 એટલે ચટપટુ ખાવા જોયે... ભેળ અને કચોરી બન્ને વાનગી આપણે બનાવતા જ હોય છે પરંતુ બન્ને સાથે મળી જાય તો મજા આવી જાય અને સાથે કચોરી પણ સ્ટફીગ ભરી ને કરીએ એટલે કચોરી નુ પડ પણ બહુ જ સરસ લાગે એકવાર જરુર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week25#post_25#rajasthani#cookpad_gu#cookpadindiaરાજ કચોરી ભારતની પરંપરાગત છતાં લોકપ્રિય નાસ્તામાંની એક છે. રાજ કચોરી એ મૂળભૂત કચોરી રેસીપીમાં વિવિધતા છે અને તેને ખસ્તા કચોરી અથવા દાળ કચોરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખસ્તા ફ્લેકી પોપડાને સંદર્ભિત કરે છે અને તેથી રાજ કચોરી એ વિવિધ ઘટકોથી ભરેલી પોપડો છે. રાજ કચોરી એ એક સ્વાદિષ્ટ ફાઇલિંગ સાંજનો નાસ્તો છે જેમાં મીઠાઇ અને મીઠાથી માંડીને ખાટા અને મસાલાવાળા વિવિધ સ્વાદ હોય છે. આ નાસ્તા મોટાભાગે લગ્ન કાર્યોમાં પીરસવામાં આવે છે. તે રંગીન વાનગી છે અને મોટે ભાગે મહિલાઓને રાજ કચોરીઓનો શોખ હોય છે. Chandni Modi -
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
ભેળ કચોરી એ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ નો પ્રકાર છે જેમાં મેંદા અને રવા માંથી બનાવવામાં આવતી પ્લેન કચોરીમાં મમરા, બુંદી, સેવ, અલગ અલગ પ્રકારની ચટણીઓ, મીઠું દહીં, ધાણા, કાંદા અને દાડમ ઉમેરવામાં આવે છે. આ બધી વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સરળ અને ટેસ્ટી નાસ્તા માં વપરાતી બધી જ વસ્તુઓ અગાઉથી બનાવીને તૈયારી કરી શકાય છે અને પીરસતી વખતે એસેમ્બલ કરીને પીરસી શકાય. ભેળ કચોરી નાસ્તા તરીકે, સ્ટાર્ટર અથવા તો લાઈટ મીલ તરીકે સર્વ કરી શકાય.વડોદરાની પ્યારેલાલની કચોરી ખુબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. એ જ કચોરી મેં બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
આલુ કચોરી(Aloo kachori recipe in gujarati)
#આલુકચોરી નું પુરણ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ હોઈ છે. ઉત્તર પ્રદેશ , આગ્રા ની કચોરી ખૂબ વખણાય છે. અહીંયા બટેટા ની પુરણ ભરી ને ક્રિસ્પી કરકરી એવી કચોરી બનાવેલ છે. બધા ને ખૂબ પસંદ આવશે. આ કચોરી સવારે અથવા સાંજે નાસ્તા માં લઇ શકાય. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ