મગની દાળની કચોરી

રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ધોઈ ૨-૩ કલાક સુધી પાણીમાં પલાળી રાખો.
- 2
આખાં ધાણા જીરું અને વરિયાળી ને શેકી અધકચરા પીસી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં હિંગ,અધકચરા વાટેલા ધાણા, જીરું અને વરિયાળી ઉમેરીને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, કાળા મરી પાવડર, મીઠું, કસૂરી મેથી ઉમેરો. હવે તેમાં બેસન ઉમેરી ૩-૪ મિનિટ સુધી સાંતળો.
- 4
હવે તેમાં પલાળેલી મગની દાળ ને (પાણી વગર) ઉમેરીને બરાબર મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. ઠંડુ થાય એટલે તેના એકસરખા ગોળા વાળી લો.
- 5
મેંદા માં મીઠું અને ઘી ઉમેરી પાણી થી કણક બાંધો. ઢાંકીને ૩૦ મિનિટ સુધી રહેવા દો.
- 6
લોટના એકસરખા ગોળા વાળી લો. ગોળા ને કટોરી જેવું બનાવી વચ્ચે સ્ટફિંગ નો ગોળો મૂકી બંધ કરી દો. હથેળી થી દબાવતા જઈ કચોરી તૈયાર કરો.
- 7
કચોરી ને ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.
- 8
ચાટ બનાવવા માટે કચોરી માં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, ઝીણી સેવ, સમારેલી ડુંગળી અને સમારેલી કોથમીર ઉમેરીને પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
-
-
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ