બાજરા,ઘઉં ના લોટ ના પરાઠા(parotha recipe in Gujarati)

Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861

બાજરા,ઘઉં ના લોટ ના પરાઠા(parotha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1વાટકો બાજરા નો લોટ
  2. 2ચમચા ઘઉંનો લોટ
  3. 2 ચમચીચણા નો લોટ
  4. 1ચમચો દહીં
  5. મીઠું
  6. તેલ
  7. પરાઠા શેકવા ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બાજરા, ઘઉં, ચણા નો લોટ મિક્સ કરી તેમા દહીં અને સ્વાદાનુસાર મીઠું નાખવા તેલ નુ મોણ નાખવુ જરૂર પડે તો પાણી નાખી કણક તૈયાર કરવી

  2. 2

    હવે કણક ના લુવા બનાવી હળવા હાથે વણવા અને મીડિયમ આંચે ઘી મૂકીને શેકવા

  3. 3

    તૈયાર છે ગરમ ગરમ ક્રિસ્પી પરાઠા

  4. 4

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

Similar Recipes