વેજીટેબલ મુંગ કરી(Vegetables mug kari recipe in Gujarati)

chetna shah
chetna shah @chetna1537

વેજીટેબલ મુંગ કરી(Vegetables mug kari recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપબાફેલા મગ
  2. 1નાનું ટામેટું સમારેલું
  3. 1/4 કપકોબીજ જીની સમારેલ
  4. 1/4 કપગાજર સમારેલું
  5. 1/2 કેપ્સિકમ સમારેલું
  6. 1 ટેબલસ્પૂનતેલ
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. ચપટીહળદર
  9. નમક સ્વાદ મુજબ
  10. 1 ટી સ્પૂનકાશ્મીરી મરચ પવડર
  11. 1 ટેબલ સ્પૂનબેસન
  12. 1 ગ્લાસછાશ
  13. સજાવટ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ મુકો,તેમાં રાઈ નાખો,રાઈ તતડી જાય એટલે તેમાં સમારેલા શાકભાજી નાખો અને 2 થી 3 મિનિટ સાંતળો

  2. 2

    હવે તેમાં બેસન નાખો અને મગ,હળદર,નમક,મરચાનો ભૂકો નાખી ને હલાવો 1 મિનિટ, પછી છાશ નાંખી 2 મિનિટ ઉકાળી ને નીચે ઉતારી ને ધાણાભાજી નાખી ને ગરમ ગરમ રોટલી,રોટલા,કે રાઈસ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

ટિપ્પણીઓ

Similar Recipes