મગ ના લોટ નુ ખીચુ (Mag Lot Khichu Recipe in Gujarati)

Niyati Dharmesh Parekh
Niyati Dharmesh Parekh @cook_24524078

#સુપરશેફ૨ ફ્લોર/લોટ

મગ ના લોટ નુ ખીચુ (Mag Lot Khichu Recipe in Gujarati)

#સુપરશેફ૨ ફ્લોર/લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. દોઢ કપ મગનો લોટ
  2. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. અડધી ચમચી પાપડખાર
  5. અડધી ચમચી આદુ લસણની પેસ્ટ
  6. સફેદ તલ એક ચમચી ગાર્નીશિંગ માટે
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક નોન સ્ટીક પેન લઈને તેમાં 2 કપ પાણી નાખવું.પાણી બરાબર ગરમ થાય ત્યારબાદ તેમાં લીલાં મરચાં, આદુ-લસણની પેસ્ટ નાખવી અને પાપડ ખાર નાખીને ઉકાળવું.

  2. 2

    ત્યારબાદ તેમાં એક ચમચી તેલ નાખવું અને મગનો લોટ ઉમેરવો ત્યારબાદ તેને બરાબર મિક્ષ કરી લેવું અને લોટના ગઢડા ના રહે તેનું બરાબર ધ્યાન રાખવું.ચાર થી પાંચ મિનિટ માટે તેને કુક કરવું. પછી ગેસ બંધ કરીને એક સાઈડમાં કરી લેવું.

  3. 3

    એક થાળીમાં તેલ લગાવીને આ મિક્સરને બરાબર પાથરી લેવું અથવા તેને મનપસંદ આકાર આપવો ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ માટે ઢોકળાની જેમ બાફી લો. ગેસ બંધ કરીને તેને સફેદ તલ થોડું લાલ મરચું પાવડર અને સીંગ તેલ નાખીને ગાર્નીશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Niyati Dharmesh Parekh
Niyati Dharmesh Parekh @cook_24524078
પર

ટિપ્પણીઓ

Similar Recipes