તીખાં ગાઠિયા(tikha gathiya recipe in Gujarati)
#goldenapron3#week22
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લો.પછી તેમાં એક ચમચી લાલ મરચું પાઉડર નાખો પછી તેમાં 1/2ચમચી હળદર અને 1/2ચમચી ધાણાજીરૂ ઉમેરો. તેમાં બે ચમચી તેલ ઉમેરો.હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો.
- 2
ગાંઠીયા પાડવાના સંચામાં લોટ ભરી અને તેલ ગરમ થઈ જાય પછી તેમાં ગાંઠીયા પાડો અને ઘટા પીળા રંગના થાય ત્યાં સુધી તેને ચઢવા દો.
- 3
ગાંઠીયા તળાઈ જાય ત્યારબાદ તેને ટિસ્યુ પેપરમાં કાઢી લો તો તૈયાર છે તીખા ગાઠીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વણેલા ગાઠિયા(gathiya recipe in gujarati)
#વેસ્ટગાઠિયા e ગુજરાત ની રેસીપી છે.આપડા ગુજરાતી ઓ ને ગાઠિયા ,ભજીયા ખુબજ ફેવરીટ હોય છે.તે ગમે ત્યાં જાય પણ રવિવાર આવે એટલે ગાઠિયા તરત જ યાદ આવે.મારા હસ્બને ની તો ફેવરીટ ડિશ છે. Hemali Devang -
-
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
-
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
-
-
-
-
તિખા ગાંઠીયા(tikha gathiya recipe in gujarati)
#બુધવાર#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 50...................... Mayuri Doshi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160708
ટિપ્પણીઓ