શેર કરો

ઘટકો

  1. વાટકો બાજરા નો લોટ
  2. ચપટીતીખા ની ભૂકી
  3. ચપટીહીંગ
  4. ટેસ્ટ મુજબ મીઠુ
  5. ૨ ચમચીઘી
  6. થોડુ પાણી
  7. ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ મા લોટ લો તેમા બધો મસાલો નાખી મિક્સ કરો

  2. 2

    પછી પાણી થી લોટ બાંધી ને મસળી લો

  3. 3

    હવે લોટ માથી લુવો કરી પાટલા પર રોટલા ને થાબડી લો

  4. 4

    ગેસ પર તાવડી ગરમ કરી રોટલા ને બંને બાજુ શેકી લો શેકાય જાય એટલે નીચે ઉતારી ઘી અથવા માખણ લગાવો

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ ટેસ્ટી રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes