સાત્વિક મીઠા પુડલા(satvik pudla recipe in Gujarati)

Divya Jalu
Divya Jalu @cook_20305003
Junagadh

#goldenapron3#week25

શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપપાણી
  3. દળેલી ખાંડ
  4. જરૂર મુજબ ધી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં એક કપ ઘઉં નો લોટ ઉમેરી દો. હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો ને મિક્સ કરી લો.

  2. 2

    પછી એક લોઢી માં આ બનાવેલું બેટ્ટેર ઉમેરો. હવે તેને ધી નાખીને શેકી લો.બંને બાજુ શેકાય જાય ત્યારબાદ તેને એક પ્લેટ માં લઇ લો.

  3. 3

    હવે ગરમ પુડલા પર એક ચમચી ધી લગાડો. ત્યારબાદ તેના પણ એક ચમચી દળેલ ખાંડ નો ભૂકો નાખી ને મિક્સ કરી દો.અને તેને ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે સાત્વિક અને સાદા મીઠા પુડલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Jalu
Divya Jalu @cook_20305003
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes