રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1ટમેટુ
  2. નાનો ટુકડો કોબી
  3. ચપટીમરી પાઉડર
  4. 1 ચમચીલીંબુ
  5. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબી ને ઝીણી સમારી લો લાંબી લાંબી અને ટામેટાને પણ ઝીણું સમારી લો

  2. 2

    હવે તેને બંને ને મિક્સ કરી દો તેની અંદર મીઠું મરી લીંબુ નાખીને મિક્સ કરો અને થોડી કોથમીર પણ એડ કરો રેડી છે ચટપટા સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes