રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ શાકભાજીને ધોઈને એક બાજુ રાખો. લીંબુને વચ્ચેથી ફાડુ કરીને રાખો.
- 2
હવે બીટને છાલ ઉતારીને ખમણી લો. ત્યારબાદ ગાજરને પણ છાલ ઉતારીને સરસ ખમણી લો.
- 3
ત્યારબાદ તમે ધોઇને સમારી લો. કોબીને પણ જેની ખમણી લો. લીલી ડુંગળી ના ફોતરા ઉખેડીને રાખો.
- 4
હવે બધા જ શાકભાજીને એક પ્લેટમાં સરસ ગોઠવો. તૈયાર છે આપણું કલરફૂલ સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani -
-
-
સ્પ્રાઓટ મગ સલાડ
#goldenapron3# Week3# ડિનર સલાડ જે નાના મોટા નું ફેવરિટ જરૂર થી ટ્રાય કરજો Jayshree Kotecha -
-
-
વેજિટેબલ જ્યુસ (vegetable juice recipe in gujarati)
MANGO #goldenapron3 #week17 #puzzle world contest Suchita Kamdar -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
-
-
-
-
-
-
-
-
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaસોજી ટોસ્ટ અથવા રવા ટોસ્ટ એ ઝડપ થી બની જતું, નાસ્તા માટે નું શ્રેષ્ટ વિકલ્પ છે, વડી ભરપૂર શાકભાજી ને લીધે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બ્રેડ, સોજી અને વિવિધ શાક ભાજી ઉમેરી ને બનાવતું આ વ્યંજન ને સેકી ને બનાવાય છે. તમારી પસંદ ની કોઈ પણ બ્રેડ વાપરી શકો છો. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11704601
ટિપ્પણીઓ