સ્ટફડ કેપ્સિકમ :::(Stuffed Capsicum recipe in Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
સ્ટફડ કેપ્સિકમ :::(Stuffed Capsicum recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વાડકામાં ૩ - ૪ ચમચા તેલ ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ ને શેકવો, લોટ થોડો ગુલાબી થાય એટલે સીંગદાણા નાખી શેકવું,
- 2
હવે તેમા ધાણાજીરું,હળદર, મીઠું અને ગોળ ઉમેરી મિકસ કરવુ. અને ગેસ બંધ કરવો.
- 3
તૈયાર સ્ટફીંગ ને એક થાળી મા ઠંડુ પડવા બાજુમાં રાખવુ. અને કોથમીર ભભરાવવી. હવે બીજા વાડકામાં ૪ ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવી હીંગ નાખી,
- 4
(થાળીમાં ઠંડો કરવા મુકેલા મસાલા થી બધા કેપ્સિકમ ભરી દેવા,) કેપ્સિકમ ગોઠવી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ચઢવા દેવા, વચ્ચે વચ્ચે કેપ્સિકમ ને ઉલટ પુલટ કરતા રહેવુ. કેપ્સિકમ ચઢી જાય એટલે વધેલો મસાલો નાખી પાંચ મિનિટ માટે થવા દેવુ.
- 5
સ્ટફડ કેપ્સિકમ તૈયાર છે તેને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
-
-
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
-
સ્ટફડ કેપ્સિકમ (capcicum stuffed recipe in Gujarati)
#સાઈડ#ટ્રેડિંગકાઠિયાવાડી ભોજનમાં ભોજનની દરેક વસ્તુને એટલું જ મહત્વ અપાય છેજેટલું મુખ્ય ડિશને ,,સ્વીટ જેટલું જ મહત્વ સલાડને અપાય છે અને ફરસાણ નેજે સ્થાન અપાય છે તે જ ચટણી ,અથાણાં ,પાપડ,કચુમ્બરને ,,માત્ર દાળભાતશાક રોટલી જમવામાં ચાલે જ નહીં કઈ નહીં તો સેકેલા મરચા હોય કે ગોળ ઘીપણ સાથે કૈક જોઈએ જ ,,,કેપ્સીકમમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સહોય છે ,,,બને તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ ,,એક તો તે તીખા નથી હોતા ,એટલે બાળકો પણ હોસે હોસે ખાય છે ,મારા ઘરમાં કેપ્સિકમનો ભરપૂર ઉપયોગથાય છે ,,ભરેલા,સોતે,કાચું સલાડ,પિત્ઝામાં ,કચુંબર ,,,કોઈ ને કોઈ રીતે હુંભોજનમાં સમાવેશ કરી જ લઉં છુ આ હેલ્થી ફૂડ નો,,,તેને વધુ હેલ્થી બનાવવાહું આ નીચે આપેલ મસાલો જ ભરું છુ,,ઘણા બટેટા,ચણાનો લોટ વાપરે છે ,પણ હું આજ મસાલો વાપરું છુ , Juliben Dave -
કેપ્સિકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
ચણાના લોટમાં કેપ્સિકમ સબ્જી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
મસાલા થેપલા/દહીં થેપલા (Masala Thepla/Dahi Thepla Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપી ધોધમાર વરસાદ અને ગરમાગરમ મસાલા થેપલા.. બેસ્ટ કોમ્બો.. Foram Vyas -
-
કેપ્સિકમ કટલેટ (Capsicum Cutlet Recipe In Gujarati)
કેટલેટ ઘણી જ રીતે બનતી હોય છે.ખાવામા પણ ટેસ્ટી છે.મે મગનો ઉપયોગ કરી હેલ્ધી વર્ઝન બનાવ્યું છે.#RC4 Rajni Sanghavi -
ત્રિરંગી કેપ્સિકમ નું શાક (Trirangi Capsicum Shak Recipe In Gujarati)
મારા pappa ji ne બહુ ભાવે છે Lipi Bhavsar -
-
-
-
કેપ્સિકમ, ગાજર અને વટાણાનું શાક(Capsicum,carrot,peas sabji recipe in Gujarati)
આ ત્રણ શાકનું મિશ્રણ મેં પહેલીવાર 'ગ્રામીણ ભોજનાલય'માં ખાધું હતું. આ શાક નો ટેસ્ટ મને તેમજ મારા કુટુંબના સભ્યોને પણ ભાવ્યો હતો.એ પછી આ શાક હું મારા ઘરે પણ બનાવું છું. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આજે મેં આ શાક બનાવ્યું છે. એની રીત તમને બતાવું છું તો તમે એ રીતે બનાવશો અને તમને ભાવે અને અનૂકુળ લાગે તો લાઈક અને શેર કરશો. Vibha Mahendra Champaneri -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
કેપસિકમનુ લોટાળુ શાક(capcicum lot valu saak recipe in Gujarati)
#સુપરશેફ2 કેપસિકમ સાથે ચણાનો લોટ, સીન્ગદાણા, લસણ, મરચાં, તેલથી વરાળે ચઢાવીને આ શાક બને છે, જે ટેસ્ટી, મસાલેદાર લાગે, મને ખૂબજ ગમે આ શાક, લંચબોક્સમા પણ લઇ જવાય Nidhi Desai -
સ્ટફ કેપ્સિકમ રીંગ (Stuffed capsicum ring recipe in Gujarati)
#goldenapron3 #weak18#besan. Manisha Desai -
-
-
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169888
ટિપ્પણીઓ (3)