બોટલ ગોર્ડ જ્યુસ

Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાનુ પીસ દુધી
  2. ૧૦/૧૫ ફુદીનાના પાન
  3. ધાણાભાજી
  4. જરૂર મુજબ સંચળ
  5. જરૂર મુજબ જીરુ, મરી પાઉડર
  6. નાનો ટુકડો આદું, અડધુ લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દુધી લઈ તેના ટુકડા કરો ત્યારબાદ તેને મિક્સર ના જારમાં નાખીને તેમા ફુદીના ના પાન ધાણાભાજી સંચળ મરી પાઉડર આદુ જીરું અનેલીંબુ નાખીને મિક્સરમાં ક્રશ કરો

  2. 2

    ક્રેશ થઇ ગયા બાદ તેને એક કાચના ગ્લાસમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે બોટલ ગર્ડ જ્યુસ તમે મરી પાઉડર એડ ના કરો તો આ જ્યુસ ઠંડક આપે છે અને એસીડીટી માટે ખૂબ ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pithadia
Rashmi Pithadia @cook_20765378
પર

Similar Recipes