રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. ચપટીમીઠું
  3. જરૂરિયાત મુજબ પાણી
  4. ત્રણથી ચાર ચમચી ધી
  5. ૧ ચમચીખાંડ
  6. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ લો તેની અંદર મીઠું પાણી નાખીને લોટ બાંધો ઉપર તેલ લગાવીને થોડીવાર માટે રાખી દો પછી તેની રોટલી બનાવો

  2. 2

    રોટલી વણી લીધા પછી તેને તાવડી ઉપર શેકો શેકાઈ ગયા પછી તેને નીચે ઉતારી લો અને તેના પર ઘી લગાવી લો આવી રીતે રોટલી બનાવી લો

  3. 3

    હવે તેમાં એક રોટલી માં ખાંડ અને ઘી લગાવો અને બીજી રોટલી ધીલગાવ્યા પછી ગોળ લગાવો અને ગુડ રાઉન્ડ કરી દો

  4. 4

    વચ્ચેથી બંને ભાગ કરીને તેને ઘી સાથે ખાઈ શકો છો આ રોટલી ગરમાગરમ જમી એ તો મજા આવી જાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nehal Pithadiya
Nehal Pithadiya @cook_20241402
પર

Similar Recipes