રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ચાટ તો આપને બનાવતા જ હોઈ પરંતુ અહીંયા મેં કંઈક અલગ જ રીતે પકવાન ચાટ તૈયાર કર્યો છે. પકવાન નો લોટ બાંધવા માટેની સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ બધી સામગ્રી મિક્સ કરી પકવાન નો લોટ બાંધી અડધી કલાક રેસ્ટ આપો. અડધી કલાક રેસ્ટ અપાઈ જાય ત્યારબાદ ફોટામાં છે તેવો જ લોટ તૈયાર થશે.પકવાન નો લોટ પરોઠા લોટ થી જડો બાંધવો.
- 2
ત્યારબાદ પકવાન ને વણી લો.પકવાન ને બને ટેલતું આછું વણવું. વનાય જાઈ ત્યારબાદ તેમાં કાંટા ચમચી થી કનાં કરી લેવા.
- 3
ત્યારબાદ તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં પકવાન ને ધીમા તાપે તળી લો.ડાર્ક બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો.
- 4
પકવાન તૈયાર થઈ જાય પછી બધા મસાલા તૈયાર કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં એક પકવાન રાખી તેના પર સૌપ્રથમ લસણની ચટણી અને લીલી ચટણી લગાડો ત્યારબાદ તેના પર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટમેટા ઉમેરો ત્યારબાદ તેના પર મીઠું,ખાંડ નો પાઉડર અને ઓરેગાનો ઉમેરો ત્યારબાદ પકવાન ચાટ ને ચીઝ થી ગાર્નીશ કરો. તો લો તૈયાર થઈ ગયા પકવાન ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કચ્છી પકવાન (Kutchi pakwan recipe in Gujarati)
# ફૂકબુક તહેવારોની સીઝનમા દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી રહ્યો હોય ત્યારે બધા લોકો દિવાળીના ટ્રેડિશનલ નાસ્તા અને મીઠાઇઓ બનાવવા માટે બધા ખૂબ જ આતુર હોય છે. તેવી જ એક સિમ્પલ અને ટ્રેડિશનલ નાસ્તાની રેસીપી છે જેનું નામ છે કચ્છી પકવાન. કચ્છી પકવાન એ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. તેને એક સૂકા નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કચ્છી પકવાન ચા અથવા રાયતા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો કચ્છની આ ખૂબ જ પ્રચલિત વાનગી બનાવીએ. Asmita Rupani -
-
-
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#GA 4#Week 7#brake fastદાળ પકવાન એ ખુબજ સ્વાદિ વાનગી છે.દાળ પકવાન બનાવવા ખુબજ સરળ છે. Aarti Dattani -
-
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#CT અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું .. Khyati Joshi Trivedi -
-
-
-
-
-
દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
#RJSદાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે. મેં પણ પહેલી વાર જ રેસીપી બનાવી પરંતુ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત શીખીએ. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)