રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ મૂકી દો. ઘી થઈ જાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર શેકી લો. લોટ શેકાઈ જાય એટલે નીચે ઉતારી લો.
- 2
પછી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી થાળી માટે પાથરી દો. થાળીમાં પથરાઇ જાય પછી થોડી વાર રહેવા દો. પછી ચોરસ કટકા કરી સવॅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
*સુખડી*
સુખડી અમારા ઘરમાં બધાને ભાવે.અને અમારે દેરાશરમાં મણિભદૃદાદાને ધરાવવા પૃસાદી માટે પણબને.#ટૃેડિશનલ Rajni Sanghavi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11833631
ટિપ્પણીઓ