ટ્વિસ્ટેડ ભજીયા(twisted bhajiya recipe in Gujarati)

Bhargavi Kelvin Ladani
Bhargavi Kelvin Ladani @cook_24903419

#સુપરસેફ2
#જુલાઈ
#વીક 2
#રેસિપીસ ફ્રોમ ફ્લોરસ/લોટ

ટ્વિસ્ટેડ ભજીયા(twisted bhajiya recipe in Gujarati)

#સુપરસેફ2
#જુલાઈ
#વીક 2
#રેસિપીસ ફ્રોમ ફ્લોરસ/લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 કપપાણી
  3. 1મોટુ બટેટૂ
  4. 3મરચા (સ્વાદ મુુુજબ વધુ ઓછું લઇ સકો)
  5. 1 કપબાફેલ મકાઈ દાણા
  6. 2ડુંગળી
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1/2 ચમચીખાવાના સોડા
  9. 1 વાટકીકોથમરી (મેથી લઇ સકોં)
  10. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણ મા ચણા લોટ લો તેમાં મીઠુ અને ખાવાના સોડા નાખો ત્યાર બાદ સોડા ઉપર લીંબુ નાખો ત્યારબાદ પાણી નાખી આછું રાબડુ (બહુ ઢીલું નહીં) બનાવો

  2. 2

    તૈયાર થયેલ લોટ મા ઝીણી સમારેલ ડુંગળી કોથમીર તેમજ મરચા તથા કાચું ઝીણું સમારેલ બટેટુ મકાઈ દાણા ઉમેરો ને લોટ મા મિક્સ કરો

  3. 3

    ત્યાર બાદ ગરમ તેલ મા નાના ગોળા નાખી તળી લો આછા બ્રાવુન રંગ નાં થાઈ એટ્લે બહાર કાઢી લ્યો

  4. 4

    તો તૈયાર છે ટ્વિસ્ટેડ ભજીયા ગરમા ગરમ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhargavi Kelvin Ladani
Bhargavi Kelvin Ladani @cook_24903419
પર

Similar Recipes