સેમોલીના વેજિટેબલ પિઝા(rava vej pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈવ પ્રથમ શોજીમાં ખાવાના સોડા મીઠુ દહીં નાખી મિકસ કરી ને એક કલાક પેલા પલાળી દો એક કલાક પછી એક બાઉલ લો તેમાં શોજી અને ચણાનો લોટ લઈ તેને બરાબર મિક્સ કરી લો હવે વેજીટેબલ ને બાફી લઇ ઠંડુ પડે એટલે તેને ક્રશ કરી જે શોજીનું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં એડ કરી ઉપર જણાવેલ બધી જ સામગ્રી લઇ બરાબર મિક્સ કરી લો અને જાડું ખીરું તૈયાર કરવું કેપ્સીકમ ૧ નંગ જ એડ કરવું એક કેપ્સીકમ ગાર્નિશ કરવા માટે રાખવું
- 2
હવે એક નોનસ્ટિક પર ખીરામાંથી પીઝા જેવો રોટલો પાડી બંને બાજુ બરાબર શેકી લેવો
- 3
શેકાઈ જાય એટલે એક પ્લેટમાં તે રોટલો લઈ તેના પર ટમેટો કેચપ લગાવી કેપ્સિકમ ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો
- 4
નોંધ: જે વેજીટેબલ એડ કર્યું છે તેનાથી પણ તમે ગાર્નીશ કરી શકો છો મારી જોડે કોબી અને ડુંગળી વધારે અવેલેબલ ન હોવાથી મે ગાર્નિશ કરવા માટે ઉપર એડ કર્યું નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પિઝા પોકેટ (Pizza pocket recipe in Gujarati)
#માઇઇબુક પિત્ઝા નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે .😉તો આજે મે પિત્ઝા ના જુડવા ભાઈ કહી શકાય એવા પિત્ઝા પોકેટ બનાવ્યા છે.😉😅 Charmi Tank -
વેજિટેબલ કોર્ન ચાર્ટ
મોન્સુન સ્પેશ્યલ#સુપરશેફ3#વિક૩મિત્રો નાના હોય કે મોટા પણ ચાર્ટ તો દરેક ને ભાવતી વાનગી હોય છે.ચાર્ટમાં પણ ખૂબ અલગ અલગ પ્રકારની આવતી હોય છે.પણ આજે મે એક હેલદી ચાર્ટ બનાવી છે.તો તમને મારી રેસીપી ગમે તો શેર કરજો અને તમારા ઘરે પણ બનાવજો. megha sheth -
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
-
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
પિઝા સોસ વિથ પિઝા (Pizza sauce & Pizza Recipe In Gujarati)
#એપ્રિલ#ડિનર#goldenapron3#week6 Dharmeshree Joshi -
-
-
જૈન બર્મીઝ ખાઉ સ્વે(Jain burmese khow suey Recipe In Gujarati)
બર્મીઝ ખાઉ સ્વે (બર્માથી) નાજુક મસાલાવાળા નાળિયેર દૂધની સાથે નૂડલ વાનગી છે જેને મે જૈન રીતે બનવાનો પ્રયત્ન કર્યો છે. અને વિવિધ ડિસ્ટ્રોંગિંગ મસાલા / ટોપિંગ્સની સાથે પીરસવામાં આવે છે જે આ વાનગીને આગલા સ્તર પર લઈ જાય છે અને તેને આકર્ષક સ્વાદોનો વિસ્ફોટ આપે છે.જે મારા ફેમિલી ને ખૂબ જ પસંદ પડ્યો છે.#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
-
ચીઝ પીઝા(cheese pizza recipe in Gujarati)
#સુપરસેફ2 #ફ્લોર્સ /લોટ #માઇઇબુક #પોસ્ટ 14#ગોલ્ડેનપ્રોન3 #વીક21 milan bhatt -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
પિઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking Nehaji ની રેસિપી જોઈને બનાવેલ પિઝા હું બનાવતી એના કરતાં પણ વધારે યમી બન્યા છે મે પણ મકાઈ પનીર ડુંગળી કેપ્સિકમ બધું નાખી ને ઘંઊના લોટ માંથી ઈસ્ટ વિના બનાવીયા છે એકદમ મસ્ત બનીયા છે થેન્કયુ નેહા જી😍😍🙏😘 Tasty Food With Bhavisha -
-
-
ચીઝ વેજ પરાઠા (Cheese Veg paratha Recipe In Gujarati)
પરાઠા અનેક રીતે બનાવી શકાય છે તેમાં ઘણી વેરાઈટી કરી શકાય છે પણ જો બાળકોને બટેટા સાથે વેજ ચીઝ આપીએ તો હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે#GA4 #week 1 Rajni Sanghavi -
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
ટ્વિસ્ટેડ ભજીયા(twisted bhajiya recipe in Gujarati)
#સુપરસેફ2#જુલાઈ#વીક 2#રેસિપીસ ફ્રોમ ફ્લોરસ/લોટ Bhargavi Kelvin Ladani -
More Recipes
ટિપ્પણીઓ (11)