ગળ્યા થેપલા(gadiya thepala in gujarati recipe)

Deepak Solanki
Deepak Solanki @cook_24889880
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનીટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉ નો લોટ
  2. 2 ચમચીગોળ
  3. પાણી
  4. તેલ
  5. 1 ચમચીવરીયાળી

રાંધવાની સૂચનાઓ

25-30 મિનીટ
  1. 1

    બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    હવે ગોળનું પાણી કરો.

  3. 3

    લોટમાં વલીયારી અને તેલનું મોણ આપો.

  4. 4

    હવે ગોળના પાણીથી લોટ બાંધવો.

  5. 5

    હવે ગોળ વાળા થેપલા તવીમાં બંને બાજુ તેલ લગાવી golden brown શેકવા.

  6. 6

    તૈયાર છે ગરમા ગરમ ગડિયા થેપલા. રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepak Solanki
Deepak Solanki @cook_24889880
પર

ટિપ્પણીઓ

Similar Recipes