ગલકા અને કાકડી ના થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કણકી કોરમાંનો લોટ, ઘઉંનો ઝીણો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી લો. તેમાં બે ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર નાખી દેવું,એક ચમચી મરચું,અડધી ચમચી હળદર પાવડર, ધાણાજીરું પાવડર,1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ખાંડ,2 ચમચી લીલા સમારેલા ધાણા,૨ ચમચી ખાંડ,૧ ચમચી દહીં, છીણેલા ગલકા અને છીણેલી કાકડી નાખીને આ બધું મિક્સ કરીને લોટ બાંધી લેવો.ગલકા અને કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે જરૂર પડે તો જ પાણી લેવું નહીં તો એનાથી જ લોટ બાંધી દો.
- 2
લોટ બાંધ્યા પછી તરત જ ગોળ લુવા કરી થેપલા વણી લેવા, અને ત્યાર પછી તેને ગેસ પર ધીમા તાપે તેલ થી શેકી લેવા.
ત્યારબાદ તેને દહી જોડે ગરમ ગરમ સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા
#ટ્રેડિશનલ#goldenapron3#week8#રોટલી થેપલા એટલે આપણા ગુજરાતી ઓ નું મનગમતું ભાણું. અને એમાંય ખાસ કરીને ક્યાંય પણ વન ભોજન કરવાનું થાય અથવા તો પીકનીક પર જવાનું થાય તો સાથે ટીફીન મા બીજું બધું હોય કે ન હોય પણ આથેલા મરચા દહી અને થેપલા તો ખરા જ... તો આ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી. Kruti's kitchen -
તીખા અને મીઠા મલ્ટી ગ્રેન થેપલા
#મધરસ#goldenapron#post11આ રીતે થેપલા બનાવતા હું મારી સાસુ જી થી શીખી છું. Krupa Kapadia Shah -
-
-
-
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
ગલકા ડુંગળી ના પતરી ભજીયા (Galka Dungri Patri Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદી માહોલ માં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે, વરસાદ અને ભજીયા નો વર્ષો જૂનો નાતો છે Pinal Patel -
-
-
-
દાળ ઢોકળી(dal dhokli recipe in Gujarati)
# સુપરશેફ2 #જુલાઈસવાર ની લેફટ ઓવર દાળ માથી ડીનર Purvy Thakkar -
-
-
-
-
-
-
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12092234
ટિપ્પણીઓ