રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2વાટકો ઘઉ નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. પાણી
  4. 2 ચમચીબટર
  5. 1 ચમચીચીલીફલ્કેસ
  6. 1 ચમચીઓર્ગેઝમ
  7. કોથમીર
  8. 9લસણ કળી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉ ના લોટ માં તેલ અને મીઠું નાખી પાણી વડે લોટ બાઘવો. ત્યારબાદ એક વાટકીમાં લસણ ખાડી 3 ભેગું કરો. બટર,ચીલીફલ્કેસ,ઓર્ગેઝમ,

  2. 2

    ત્યારબાદ લોટ લો. તેને રોટલી વનો.તેમાં બટરની પેષ્ટ ચોપડો.તેમાં કોથમીર નાખો.નીચે બતાવીયા મુજબ રોટલી વાડી લો.ત્યારબાદ ગોળ ફીન્ડલ કરો.છેલો ભાગ ફીન્ડલ માં વચ્ચે નાખી દો.

  3. 3

    પછી ધીમે ધીમે વણો. ધીમા ગેસ પર બટર કા તેલ વડે શેકો.બદામી રંગના થાય પછી ઉતારો. શોષ અને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kagda dimple
Kagda dimple @cook_24883934
પર

Similar Recipes