લાડવા નો લોટ નું શીરો(ladva na lot no siro recipe in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
શેર કરો

ઘટકો

  1. ૧૧/૪ વાટકો લાડવા નો લોટ (ઘઉં નો કરકરો લોટ)
  2. ૧ કપઘી
  3. ૫ કપપાણી
  4. ૧ કપસમારેલું ગોળ
  5. ઈલાયચી પાઉડર સ્વાદ અનુસાર
  6. બદામ અને પિસ્તા ના કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક જાડા તળિયા વાળી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં લાડવા નો લોટ નાખી ને મિક્સ કરી ને ઘીમે તાપમાન પર ગુલાબી રંગનો શેકવો.

  2. 2

    બીજા ગેસ પર એક ટોપ મા પાણી અને ગોળ નાખી ને ઉકાળો.

  3. 3

    લોટ ગુલાબી રંગ થાય, અને સુગંધ આવે ત્યારે એમાં ગરમ ઉકાળેલું ગોળ વાળું પાણી નાખી ને હલાવવા, ચડવા દેવું.દાણો ચડી ને ફુલી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો.

  4. 4

    તેના ઉપર ઈલાયચી પાઉડર અને બદામ અને પિસ્તા ના કતરણ ભભરાવી ગરમાગરમ સ્વાદિષ્ટ લાડવા નો લોટ નું શીરો પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (26)

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
મે પણ શીરો બનાવીયો સરસ થયોછે થોડો ફેરફારછે કૂકસનેપ શેર

Similar Recipes