ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)

Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
Vadodara

#GA4
#WEEK24
આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે.

ગાર્લીક પરાઠા (Garlic Paratha Recipe in Gujarati)

#GA4
#WEEK24
આ પરાઠા બનાવવા માટે લોટ ની બાંધવાની જરૂર નથી, પુડલા ના ખીરા ની જેમ ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 નાની વાડકીકોથમીર
  3. 1 કપલીલું લસણ
  4. 2 ટી સ્પૂનબટર
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં 2 કપ ઘઉં નો લોટ લઈ, તેમાં કોથમીર, લીલું લસણ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું.

  2. 2

    હવે આ મિશ્રણ માં જરૂર મુજબ પાણી ઉમેરવું. મિશ્રણ ને બઉ જાડું કે પાતળું ના રાખવું.

  3. 3

    હવે એક કઢાઈ માં તેલ મૂકી ને શેકવા મૂકવું.બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન કરવું.

  4. 4

    આ ગરમ પરાઠા ચા કે પછી કોથમીર ની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Talati Nayak
Bhoomi Talati Nayak @BhoomiTalatiNayak
પર
Vadodara

Similar Recipes