ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#GA4
#Week1
#PARATHA
આજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)

#GA4
#Week1
#PARATHA
આજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામલોટ
  2. 1 કપપાણી
  3. સ્વાદ અનુસારમીઠું
  4. જરૂર મુજબતેલ કુણવવા માટે
  5. 3 ચમચીબટર
  6. 1 ચમચીઓરેગાનો
  7. 1 ચમચીચિલિફ્લેક્સ
  8. 10-12કળી લસણ
  9. જરૂર મુજબકોથમીર
  10. જરૂર મુજબતેલ પરાઠા ચોડવવા માટે
  11. જરૂર મુજબલોટ અટામણ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ મા મીઠું ને તેલ નાખી રોટલી જેવો લોટ બાંધવાનો.હવે 1 વાટકી મા 3 ચમચી બટર લઇ તેમાં ઓરેગાનો, ચીલીફલ્કસ અને લસણ ની પેસ્ટ ઉમેરો.

  2. 2

    એક લુવો લય સાદું પરોઠું વણી તેના પર તયાર કરેલ ગાર્લિક પેસ્ટ અને કોથમીર લગાવી એને ઉપર નીચે ફોલ્ડ કરી ગોયણું કરી લો,

  3. 3

    ત્યાર બાદ પોલા હાથે અટામણ લઇ પરોઠુ વણી લેવાનું.હવે તેને લોઢી પર બન્ને બાજુ તેલ લગાવી શેકી લો.

  4. 4

    તો તૈયાર છે ગાર્લીક લછા પરાઠા. મે તેને સોસ ને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes