ડાયાબિટીસ સ્પેશલ પૂરી(puri recipe in Gujarati)

Kunjal Pandya @cook_24719215
ડાયાબિટીસ હોઈ તેવા લોકો માટે ઉત્તમ. બાળકો ને નવીન રીતે ખવડાવો પૌષ્ટિક આહાર.
ડાયાબિટીસ સ્પેશલ પૂરી(puri recipe in Gujarati)
ડાયાબિટીસ હોઈ તેવા લોકો માટે ઉત્તમ. બાળકો ને નવીન રીતે ખવડાવો પૌષ્ટિક આહાર.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 વાટકો બાજરાનો લોટ અને 1 વાટકો ચણાનો લોટ લઇ તેમાં બાધા મસાલા, તલ અને મોણ નાખી પાણી વડે તેનો લોટ બાંધી લો.
- 2
બાંધેલા લોટ ને 10 મિનિટ ઢાંકી ને રાખી દો. ત્યાર બાદ ઘઉંના લોટ માં પૂરી વણી લો. પૂરી વણ્યા બાદ કાંટા ચમચી થી નિશાન બનાવવા.
- 3
વણેલી પૂરી તેલ માં તળી લો અને સવ કરો.
- 4
જો તમારે ઘઉં ના લોટ નો ઉપયોગ ના કરવો હોઈ તો એક પ્લાસ્ટિક પર તેલ લગાવી વણી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કસુરી મેથી પૂરી (Kasuri Methi Puri Recipe In Gujarati)
#SFR રાંધણ છઠ્ઠ નાં દિવસે બનાવી સાતમ આઠમ માં મજા માણો. Bina Mithani -
મેથી પૂરી (Methi Puri Recipe In Gujarati)
#WDકુકપેડ માં જોઈન થયા પછી મારી રેસિપિ ના ફોટો જોઈને રેસિપિ ને નામ suggest કરવામાં મદદ કરવા માટે દિશા બેનનું બહુ જ મોટું યોગદાન છે. મારી રેસિપિ ની ફોટોગ્રાફી કરવામાં પણ મને મદદ કરનાર.... દિશા બેન ને આ રેસિપિ dedicate કરું છું Kshama Himesh Upadhyay -
જવના લોટના ચીલા(પુડલા)
#ઇબુક#Day19સ્વાદિષ્ટ, પૌષ્ટિક આહાર, બ્રેકફાસ્ટ માટે.. ડાયાબિટીસ ફ્રેન્ડલી વાનગી. Jasmin Motta _ #BeingMotta -
મેથી પૂરી(Methi Puri Recipe In Gujarati)
#GA4#Week19#METHIમેથી માંથી ઘણી બધી વાનગીઓ બને છે.. તેમાંથી આજે મેં બનાવી છે નાસ્તા માટે પૂરી.. પૂરીને મે થોડુક અલગ લૂક આપ્યુ છે અને મિક્સ લોટ માંથી બનાવેલી છે જે હેલ્ધી પણ છે. Hetal Vithlani -
બાજરી ની મેથી પૂરી (Millet Green Fenugreek Puri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#મેથી Keshma Raichura -
છોલે પૂરી (Chhole Puri Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati#street _foodઅહી મે છોલે પૂરી સ્ટ્રીટ ફૂડ માં મળે છે એ રીતે સિમ્પલ બનાવ્યા છે . Keshma Raichura -
-
સ્કેવર મિની પૂરી (square mini puri recipe in gujarati)
બાળક જયારે ખાવા પીવા ધાંધિયા કરેને ત્યારે મમ્મી ને પણ પોતાનો દીકરો કે દિકરી કઈ રીતે ભરપેટ ભોજન કરે તે જ વિચાર આવતા હોઈ છે. મેં મારાં ઋતુધ્વજ માટે આવી મીની સ્કવેર પૂરી બનાવી. Bhavna Lodhiya -
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
-
-
પૂરી (Puri Recipe In Gujarati)
#ઓક્ટોબર#પૂરી#Mycookpadrecipe 18 રસોઈ મોટે ભાગે બધા ઘરની વડીલ સ્ત્રીઓ પાસે થી શીખે. મારી વાત કરું તો રોટલી પૂરી રોટલા થેપલા એવું ઘણું પપ્પા પાસે થી શીખી. અમારા ઘર ના દરેક પુરુષો ખાવા ના અને રસોઈ ના શોખીન. અને મીઠાઈ અથાણાં બધું જ આવડે અને પોતે બનાવે પણ ખરા એટલે જેવું તેવું ચલાવી તો ના જ લે. જ્યારે શીખવાની ઉંમર હતી ત્યારે નાનપણ મા પોતે બાજુમાં બેસી શીખવે કેમ વણાય? એક પણ લુઆ માં ખાંચ ના પડવી જોઈએ, લુઓ સુકાય ના જાય એ માટે મસળવા ની એની જ ટિપ્સ છે. હાથ ખુલ્લા કરી ને વણવાનું.. વગેરે વગેરે બધું મમ્મી તો કહેતી જ પણ માથે ઊભા રહી પપ્પા પાસે થી શીખવાનો લ્હાવો લીધો છે જે ગર્વ ની વાત છે. બસ એ જ મારી પ્રેરણા Hemaxi Buch -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે. Bhavna C. Desai -
ઓટ્સ કોથમીર ની મસાલા પૂરી(Oats Coriander Masala Puri Recipe In Gujarati)
#par#cookpadIndia#cookpadgujarati#lunchbox Party' Snack:મસાલા પૂરી આપડે તહેવાર માં કે પ્રવાસ જવાનું હોય ત્યારે બનાવતા હોય છે.આ પૂરી એકદમ spicy બને છે . આ પૂરી ચા સાથે નાસ્તામાં ખુબજ સરસ લાગે છે. બાળકો માટે લંચ બોક્સ માટે પણ બનાવી શકાય છે. હાલ કેરી ની સીઝન છે તો પાર્ટી snack માં રસ સાથે સર્વ કરી શકો છો. सोनल जयेश सुथार -
જુવાર પાલક પૂરી (Juvar Palak Puri Recipe In Gujarati)
#કુકબુક#દિવાળીજુવાર અને જુવારના લોટ ની વાનગીઓ આજના ફાસ્ટ જનરેશન માં વિસરાતી જાય છે..જુવારના રોટલા કે ખીચડી કે કોઈ પણ વાનગી માં સમય અને મહેનત વધુ થાય છે પણ કહેવત છે ને કે "મહેનત ના ફળ મીઠા"જુવાર એ સ્વાસ્થ્ય માટે ખુબજ હેલ્થી અનાજ છે. . Dharmista Anand -
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. દરેક ને પસંદ પણ આવે.#SFR Disha Prashant Chavda -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
બીટરૂટ પૂરી(beetroot puri recipe in gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૨આ પૂરી લંચ,ડીનર કે બ્રેકફાસ્ટ માં ઉપયોગ કરી શકાય. એકદમ જલ્દી બની જતી વાનગી છે. બીટ હેલ્થી પણ છે તાે બાળકાે ને પણ આપી શકાય છે. બીટના અનેક ફાયદા પણ છે. Ami Adhar Desai -
કસૂરી મેથી અને કોથમીર ના થેપલા (Kasoori Methi Kothmir Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે.ક્યાંય પણ બહારગામ જતા લોકો થેપલા લઇ જવાનું ક્યારેય ચૂકતા નથી..અહી એવી રેસિપી લઈને ને આવી છું જે ચાર પાંચ દિવસ સુધી સારા રહે ને બહારગામ લઇ જવા માટે બેસ્ટ. Nidhi Vyas -
-
રતાળુ ફરસી પૂરી (Ratalu Farsi Poori Recipe In Gujarati)
રતાળુ ખુબજ પોષ્ટીક છે બાળકો ને આ રીતે પૂરી કરી ને આપી શકાય .ટીફીન મા આપી ને હેલ્ધી નાસ્તા થી સ્ટડી પણ સારી રીતે કરી શકે છે.#FFC5#Jigna Bindi Shah -
મેથી પૂરી (Methi Puri Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_1 સાતમ આઠમ આવી રહી છે. તો મે એના માટે મેથી પૂરી બનાવી છે. તહેવારો નાં સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ક્રંચી લાગે છે. આ પૂરી ને તમે પાંચ દિવસ સુધી સ્ટોર કરી સકો છો. મારા બાળકો ને તો આ મેથી પૂરી ખુબ જ ભાવી. Daxa Parmar -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CDY છોકરા ઓ ને જટ પટ બને તેવા નાસ્તા માં થેપલા પણ ઉત્તમ છે Jayshree Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13194188
ટિપ્પણીઓ (4)