પોકેટ પૂરી(pocket puri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં મેંદો અને સોજી લઈ તેમાં બધી સામગ્રી નાખી પાણી વડે લોટ બાંધી લો.૧/૨ કલાક રહેવા દો.
- 2
હવે લોટ માંથી નાના ગુલ્લા વાળી તેની પૂરી બનાવી લો.પૂરી ને પોકિટ જેવા આકાર માં બંને બાજુ થી વાળી લો. હવે ગેસ પર તેલ ગરમ કરી તેને તળી લો.તૈયાર છે પોકેટ પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી પૂરી (Dabeli Puri Recipe In Gujarati)
#કૂકબુક# પોસ્ટ 1# દાબેલી પૂરીઆજ ની નવી જનરેશન માટે ફરસી પૂરી,મઠીયા,ચોરાફળી,સુંવાળી બધુ જૂનું થઈ ગયું હોય તો આ કાંઇક નવું બધાં ને ભાવશે અને કાંઇક નવું કર્યા નો આંનદ થાશે. Jigisha Modi -
-
-
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
-
-
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
મૈંદા પૂરી(maida puri recipe in gujarati)
#નૉથૅ રેસિપી.નાસતામા ચા . સાથે ખુબ જ સરસ લાગે છે. SNeha Barot -
-
ઘઉં નાં લોટ ની ફરસી પૂરી(farsi puri in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ21#વિક્મીલ3#વીક3#સ્ટીમઅને ફ્રાઇડ#પોસ્ટ2 Vandna bosamiya -
-
નમકીન શક્કરપારા (sakkarpara recipe in gujarati)
વાર તહેવાર માં બધા ભેગા થઇ ને કામ કરે અને રસોઈ બનાવે ત્યારે ઘડીક વાર માં થઇ જાય અને જોડે વાતો કરવા ની તો મજા પણ આવે. અત્યારના સમય માં જયારે એકલા કામ કરવાનું આવે ત્યારે કંઈક આઈડિયા કરી ને ઓછા સમય માં બધી જ વાનગી બનાવા માટે મેંદા ની પૂરી ની જગ્યા એ કટ કરી ને શક્કરપારા બનાવી દીધા. Anupa Thakkar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
નાસ્તા માટે નો બેસ્ટ option..બનાવવામાં બહુ ટાઈમ જાય પણ બાઈટિંગ માં ફટાફટ ફિનિશ પણ થઈ જાય. Sangita Vyas -
-
ચણા દાળ ચીઝી પોકેટ(Chanadal cheese Pocket recipe in gujarati)
#સુપરશેફ ૪ દાલ એન્ડ રાઇસ #માઇઇબુક Heena Upadhyay -
-
-
મેથી ની પૂરી (Methi Poori Recipe in Gujarati)
દિવાળી માં દર વર્ષે નાસ્તા માં આ સાતપડી ખાસ બને. આ ખૂબ ફરસી અને સાત પડ ની બને છે. આ એક જ જાત ની બિસ્કિટ કે પૂરી કહી શકાય, આ ચાહ સાથે ખાવા ની ખૂબ મઝા આવે છે.#કૂકબૂક Ami Master -
-
-
પડવાળી પૂરી (padavali puri recipe in Gujarati)
#સ્નેક્સનાસ્તાની કોન્ટેસ્ટ માટે બનાવી છે મેં પડ વાળી પૂરી. આજે તો મારા છોકરાઓને પણ પૂરી બનાવવાની મજા પડી ગઈ અલગ અલગ શેપની પૂરી છોકરાઓએ બનાવી ખૂબ મજા પડી. Hetal Vithlani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13249300
ટિપ્પણીઓ