રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી અને બેસન લો તેમાં દહીં નાખી મિક્સ કરી લો અને પાણી રેડી પાતળું બેટર તૈયાર કરો તેમાં મીઠુ હળદર ડુંગળી અને ટામેટું લીલું મરચું લીલા ધાણા નાખી મિક્સ કરી 10મિનિટ રહેવા દો
- 2
હવે તવીને ગેસ પર લઇ ગરમ કરો અને સોજી વાળું મિશ્રણમાં ચપટી સોડા નાખી હલાવી લો અને તવી પર બેટરને પાથરી દો અને તેલ રેડી એક બાજુ સેકાવા દો સેકાઈ જાય એટલે પલટાવી દો અને બીજી બાજુ તેલ રેડી સેકાવા દો આમ બને બાજુ થઇ જાય એટલે પ્લેટમાં કાઢી લો આવી રીતે બીજા પણ પુડલા તૈયાર કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ કેચપ સાથે સર્વ કરો
Similar Recipes
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6 Arpita Kushal Thakkar -
-
-
-
-
-
મેથીના ગોટા અને બેસન ચટણી(Methi pakoda and besan Chutney recipe in Gujarati)
#GA4#week12#બેસન#મેથીના ગોટા અને બેસન ચટણી Arpita Kushal Thakkar -
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
ઉસળ(usal recipe in gujarati)
આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Arpita Kushal Thakkar -
-
બેસન સોજી ના પુડલા(besan soji pudla recipe in gujarati)
બહુ જ જલદી થી બની જાય છે.પુડલા તો ધણી વાર બનાવ્યા છે પણ આજે સાથે બનાવી ને મજા આવી જશે તમે પણ ચોક્કસ બનાવજો બેસન અને સોજી ના પુડલા Nidhi Doshi -
-
બેસન ના લસણિયા પુડલા (Besan Lasaniya Pudla Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
-
-
કોર્ન અપ્પમ અને સ્વીટ કોર્ન સુપ(corn appam and soup recipe in Gujarati)
વિક્મીલ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13195474
ટિપ્પણીઓ