ડુંગળીના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ડુંગળીને સમારીને છૂટી કરી લો પછી તેમાં મીઠુ હળદર ધાણા પાઉડર ગરમ મસાલો મરચું પાઉડર લીલા ધાણા લીલું મરચું જીણું સમારેલું નાખી મિક્સ કરી લો અને થોડીવાર રહેવા દો પછી તેમાં બેસન નાખી મિક્સ કરી લો થોડું હથેળીમાં પાણી લઇ લોટ મિક્સ કરી ચપટા કરી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો તળાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો અને સર્વિંગ પ્લેટમાં લઇ કેચપ અને મેયોનીઝ ડીપ સાથે સર્વ કરો (એકદમ ટેસ્ટી તીખા અને ચટપટા બન્યા હતા)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પૂરી ચાટ(masala puri chaat in Gujarti)
વીકમિલ 1#સ્પાઈસી /તીખી#માય ઇબુક#સ્નેક્સ#આલુ Arpita Kushal Thakkar -
-
-
-
તીખા અને ચટપટા બટાકાના ભજીયા(tikha and chtpata bataka na bhajiya in Gujarati)
#સ્નેક્સ#માય ઇબુક#વીકમિલ 1#આલુ Arpita Kushal Thakkar -
-
કાકડી રાઇતું(kakadi Raita recipe inGujarati)
#week 1#Card (દહીં)#ટ્રેંડિંગમાય ઇબુક Arpita Kushal Thakkar -
-
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
તીખી અને ચટપટી સુરતની ફેમસ કોલેજીયન ભેળ ગ્રીન ભેળ(bhel in Gujarati)
વીકમિલ 1 #સ્પાઈસી#માઇઇબુક#સ્નેક્સ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
ઉસળ(usal recipe in gujarati)
આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Arpita Kushal Thakkar -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12928504
ટિપ્પણીઓ (3)