લેમોન સૂપ (lemon soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ અને બટર ગરમ કરો તેમાં જીરું નાખો જીરું થઇ જાય એટલે તેમાં લીલા મરચા જીણા સમારેલા જીણું સમારેલું લસણ અને ડુંગળી નાખી સાંતળી લો બધું સંતળાઈ જાય એટલે તેમાં વેજીટેબલ સ્ટોક નાખી મિક્સ કરી લો અને હલાવતા રહો પછી તેમાં પાણીમાં ઓગળેલો કોર્નફ્લોર નાખી સતત હલાવતા રહો પછી તેમાં લીંબુનો રસ મીઠુ મરી પાઉડર અને લીલા ધાણા નાખી મિક્સ કરી લો 1ઉભરો આવે એટલે ગેસ પરથી ઉતારી સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ vit.C રીચ સુપ અઠવાડિયા માં એકવાર પીવો જ જોઈએ.આ સુપ ધણી વાર appetizer તરીકે સર્વ થાય છે.પણ લાઈટ લંચ / ડીનર લેવું હોય તો એમા લઈ શકાય છે.શરદી , ઉધરસ માં ફાયદામંદ છે. આ સુપ ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે.#RC4#Week4 Bina Samir Telivala -
-
-
-
-
-
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
આલુ કટલેસ (Potato cutlets Recipe In Gujarati)
#potetoPoteto katlet#સ્નેક્સ#આલુ#માય ઇબુક Arpita Kushal Thakkar -
-
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
-
-
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
-
-
-
કોર્ન અપ્પમ અને સ્વીટ કોર્ન સુપ(corn appam and soup recipe in Gujarati)
વિક્મીલ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer butter masala recipe in Gujarati)
#GA4#week19#પનીર બટર મસાલા Arpita Kushal Thakkar -
-
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13580758
ટિપ્પણીઓ