જુવારના લોટનો રોટલો(juvar lot rotlo in Gujarati)

Smita Barot @cook_24169101
#માઇઇબુક પોસ્ટ૫૪૩ #સુપરશેફ૨પોસ્ટ૮
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટ ને ચાળી લો
- 2
પછી તેમાં મીઠું નાખી પાણી થી લોટ બાંધી લો
- 3
લોટ ને પાટલી પર લુવો કૅલરી ને વણી લો ને શેકી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરાના લોટનો રોટલો(bajra no rotlo recipe in Gujarati)
#goldenapron3#week25#millet#માઇઇબુક-પોસ્ટ.૩૩ Nisha -
-
-
-
ચણાના લોટની ઝીણી સેવ(chana lot ni sev recipe in GujARATI)
#માઇઇબુક પોસ્ટ૩૭ #સુપરશેફ ૨ વીક૨ પોસ્ટ૧ Smita Barot -
-
જુવાર બાજરીનો રોટલો(Juvar Bajari No Rotlo Recipe In Gujarati)
#ફટાફટ રવિવાર રેસિપી મને ખુબજ ભાવે. SNeha Barot -
-
જુવારના તલ વડા(juvar tal vada in Gujarati)
#૩ વીક મીલ ચેલેન્જ,#ફાય.તળેલી#માઇઇબુક#રેસીપી નંબર. 15.# svI love cooking Jyoti Shah -
-
-
-
બાજરા નો રોટલો(bajra na rotlo recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 14 Nayna prajapati (guddu) -
-
-
-
-
કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 23 Payal Mehta -
-
ઢોકળી નુ શાક (કાઠીયાવાડ ફેમસ ઢોકળી નુ શાક)(dhoklai nu saak in Gu
#માઇઇબુક#પોસ્ટ ૫#વિકમીલ૧#પોસ્ટ ૨ Dipali Kotak -
જુવારનો રોટલો (Juvar Rotla Recipe in Gujarati)
#GA4#WEEK16#JUWAR#વિસરાતા ધાન્યની વાનગી#પરંપરાગતજુવાર એક ખુબ જ વિટામિન ફાઇબર મિનરલ ધરાવતું ધાન્ય છે ,,વિસરાઈ જતાધાન્યમાં જ લગભગ તેની ગણતા થતી ,,પરંતુ cookpad દ્વારા તેને વીગનઅને એક ઉત્તમ ગલ્યુંટન ફ્રી ધાન્ય માં સ્થાન મળી ગયું છે અને જે આધાન્યનું મહત્વ સમજતા ના હતા તે પણ હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે ,આ પ્લેટફોર્મ પર જુવાર વિષે માહિતી અને રેસિપિસ એટલા વિપુલ પ્રમાણમાંઉપલબ્ધ છે કે આપણે બીજે સર્ચ કરવું જ ના પડે ,,આભાર ,,cookpad team ,ભારતની પરમ્પરાગત વાનગીઓનો વારસો જાળવી રાખવામાં સિંહફાળોઆપવા બદલ ,,,પચવામાં એક્દુમ હલકું ધાન્ય સાથોસાથ પોષકતત્વો થી ભરપૂર એવી જુવારનોમારે ત્યાં ઉપયોગ હમેશા થાય છે ,કોઈ પણ પ્રકારે તેનો હુંવાનગીમાં સમાવેશકરી જ લઉં છુ,કેલ્શિયમ ,ફોસ્ફરસ ,પોટેશિયમ ,આયન નો ભંડાર હોવા સાથેડાયાબિટિક અને હ્રદયરોગના દર્દી માટે તે ઉત્તમ ખોરાક સાબિત થયું છે ,જુવારની તાસીર ઠંડી છે તેથી ગરમપ્રદેશમાં તે વધુ ખવાય છે ,,લાલ અને સફેદબન્ને રંગની જુવાર આવે છે તેમાં સફેદનો ઉપયોગ વધુ થાય છે ,પરંતુ મીઠાશલાલ જુવારમાં વધુ હોય છે ,ચીકાશ જરા પણ ના હોવાને કારણે તેને બનાવવો થોડો મુશ્કેલ છે ,,પણ તેનેજો દૂધ વડે લોટ બાંધો તો સહેલું થઇ જાય છે ,બાજરી કરતા થોડો વધુ કેળવવોપડે છે આ લોટને ,ઘણા તેમાં બાજરાનો કે ઘઉંનો લોટ ઉમેરે છે ,,પરંતુ તેનાથીતેનો મૂળ સ્વાદ ,રંગ ,સુગંધ ફરી જાય છે ,,ગરમ ગરમ તો આ રોટલો સરસલાગે જ છે ,પણ તેની સાચી મીઠાશ તે ઠંડો થાય પછી જ આવે છે ,એટલે કેસવારે ઘડેલ રોટલો સાંજે અથવા સાંજે ઘડેલ રોટલો બીજે દિવસે સવારે,,થનડો રોટલો ,,આથેલું મરચું ,,ખીચાનો સેકેલ પાપડ અને દડબા જેવુંદહીં સાથે માખણનો લોન્દો ,, Juliben Dave -
-
મકાઈ નો રોટલો (Makai Rotlo Recipe In Gujarati)
#cookoadindia#cookpadgujarati#cornrecipe#winter special सोनल जयेश सुथार -
-
-
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
"રોટલો"(rotlo recipe in Gujarati)
#goldanapron3#week25#Millet#,satvik#માઈઈબુક૧પોસ્ટ૨૪,બાજરીનો રોટલો એ ગામડાનો મુખ્ય ખોરાક છે.ખૂબજ સાત્વિક અને પૌષ્ટિક છે.દૂધ સાથે લેવામાં આવેતો સંપુર્ણ આહાર બની જાય છે.શહેરમાં લોકો શિયાળામાં જ ઉપયોગ કરતાં હોય છે. Smitaben R dave -
-
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13195536
ટિપ્પણીઓ