હાંડવો (Handvo Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1-1:30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1k.g. હાંડવા નું ખીરું
  2. ૧/૨ કપતેલ
  3. ૧ ચમચીરાઈ
  4. જીરું
  5. ૧/૨ ચમચીહીંગ
  6. લીલું મરચું
  7. ૨ ચમચીકોથમીર
  8. ૧ ચમચીલીમડો
  9. ૧ ચમચીતલ
  10. ૧ ચમચીઆખા ધાણા
  11. ૧ ચમચીચણાની દાળ
  12. સુકું લાલ મરચું
  13. તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

1-1:30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો.હવે થોડી કોથમીર અને લીલું મરચું મિક્સ કરો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  2. 2

    તેમાં બાકીની સામગ્રી ઉમેરી દો.હવે તેમાં ખીરું ઉમેરો.હવે કોથમીર છાંટી દો.

  3. 3

    હવે ઢાંકી ને ચડવા દો. હવે પલટાવી ને બીજી બાજુ થવા દો.

  4. 4

    બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરવો.ગરમા ગરમ હાંડવો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes