રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 કલાક આથો અને 30 મિનિટ બનતા
4 સર્વિંગ્સ
  1. હાંડવા નું આથેલુ ખીરું
  2. 1 કપદૂધી છીણેલી
  3. 1 કપગાજર છીણેલું
  4. 1 કપબાફેલા વટાણા
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ,કોથમીર
  8. 1 ચમચીહીંગ
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીસોડા
  11. 4-5 ચમચીતેલ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

10 કલાક આથો અને 30 મિનિટ બનતા
  1. 1

    એક વાસણમાં હાંડવા નું ખીરું લો.તેમાં દૂધી,ગાજર,આદું મરચાં ની પેસ્ટ કોથમીર,વટાણા,મીઠું,સોડા,ખાંડ,હળદર,નાખી મિક્સ કરી લો.

  2. 2

    વઘાર મુકો તેમાં 4 ચમચી તેલ લો.થાય એટલવા રાઈ, તલ અને હિંગ ઉમેરીને ખીરા માં મિક્સ કરી દો.

  3. 3

    એક પેન કે લોઢી માં ચીલા ઉતારી ગરમ ગરમ કેચપ કે ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shailee Priyank Bhatt
Shailee Priyank Bhatt @Shailee_2907
પર
Ahmedabad

Similar Recipes