વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)

હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે.
વેજ કોર્ન હાંડવો (Veg Corn Handvo Recipe in Gujarati)
હાંડવા માં મોટાભાગે લોકો દૂધી નો ઉપયોગ વધારે કરતા હોય છે. અહીંયા મે કોબી ફ્લાવર ગાજર વટાણા અને મકાઈ નાં ઉપયોગ થી હાંડવો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડવા નું ખીરું લઇ તેમાં બધા શાક ભાજી, મસાલા રાઈ હીંગ અને તલ સિવાય અને ખડા મસાલા નાખી મીઠું નાખી દેવું. ઈનો નાખી સરખું મિક્ષ કરો. 10-15 મિનિટ રેસ્ટ આપવું.
- 2
હવે તવી માં તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે હિંગ અને તલ નાખી ખીરું પાથરવું. ઉપરથી થોડા સફેદ તલ ભભરાવવા. હવે તેને એક વાસણ ઢાંકી ધીમા તાપે કુક કરો. થોડીવાર પછી ફેરવી થોડું તેલ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
- 3
તૈયાર છે વેજ કોર્ન પેન હાંડવો. ગરમ ગરમ પીરસો.
- 4
નોંધ : હાંડવા ના ખીરા માટે મેં બે વાટકી ચોખા એક વાટકી ચણા દાળ એક મુઠ્ઠી અડદ દાળ 1 ચમચી મેથી અને એક મુઠ્ઠી તુવેરની દાળ લઈ ધોઈ ૭-૮ કલાક પલાળી ત્યારબાદ દહીં નાખીને ક્રશ કર્યું છે. ત્યારબાદ આઠથી દસ કલાક માટે આથો આવવા દીધો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમિક્સ વેજીટેબલ હાંડવો🥧મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
#GA4 #Week4બધાં ગુજરાતીઓ ના ઘર માં હાંડવો તો બનતો j હોય છે, દૂધી,મેથી નાખી ને તો બનતો જ હોય છે, અહી મે બધાં વેજ નાખી ને બનાવ્યો છે. Kinjal Shah -
સૂજી કોનૅ હાંડવો (Sooji Corn Handvo Recipe In Gujarati)
આજે સાંજે શું બનાવું? 🤔🤔 આ સમસ્યા નો ઝટપટ ઈલાજ છે આ સૂજી કોનૅ હાંડવો. બપોરે ભોજન પછી ફક્ત સૂજી ને પલાળી સાંજે મકાઈ વાડા ગરમા ગરમ હાંડવા નો સ્વાદ માણી શકાય. જો ભૂલી જાવ તો પણ ચા પીધા પછી પણ પલાળી શકાય છે 😜😜એવી જલ્દી અને હેલ્ધી રેસીપી છે. Bansi Thaker -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
લીલી મેથી મકાઈના દાણા નો હાંડવો
આજે સાતમ હોવાથી મે ગઈકાલે આ હાંડવો બનાવ્યો.તેમાં પણ લસણ નથી નાખ્યું તો પણ સ્વાદ માં સારો લાગ્યો.લીલી મેથી અને મકાઈ ના દાણા થી ટેસ્ટ ભાવ્યો.. #જૈન Krishna Kholiya -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ એક ઝટપટ બની જાય એવી અને ઈડલી ઢોસા નું ખીરું વધ્યું હોય તો તેમાંથી સરળતા થી બની જશે એવી રેસીપી છે. Noopur Alok Vaishnav -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
હાંડવો
#parતાલોદ ના હાંડવા નું તૈયાર પેકેટ માં થી હાંડવો બહુજ સ્વાદિષ્ટ બને છે અને ગરમ અને ઠંડો બંને સારો લાગે છે. પાર્ટી માટે આ હાંડવો ઉત્તમ વાનગી છે કારણકે નથી દાળ -ચોખા પલાળવા ની ઝંઝટ કે નથી વાટવાનું ટેન્શન. બસ પેકેટ ખોલ્યું અને મીકસ કરી ( રેસીપી પેકેટ ની પાછળ આપી છે ) રેસીપી પ્રમાણે અને હાંડવો તૈયાર.હાંડવો , ઢોકળાં , ખીચું એવી ધણી ગુજરાતી વાનગી પાર્ટી માં હમેશાં બધા ની હોટ ફેવરીટ હોય છે. એટલે સ્ટાટર તરીકે આમાં ની 1 આઈટમ તો રાખવી જ. મેં આજે સ્ટાટર માં હાંડવો સર્વ કર્યો છે જે બધા ને બહુજ પસંદ પડ્યો.Cooksnap@artidesai Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ સુજી કોર્ન હાંડવો (Instant sooji corn handvo recipe in gujarati)
#સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલ#મકાઈમકાઈ સૌ કોઈ ની ફેવરિટ છે જે ઘણું કરીને ચોમાસામાં જ મળે છે મે એનો ઉપયોગ હાંડવો બનાવવામાં કર્યો છે ખૂબ ટેસ્ટી બન્યો. Harita Mendha -
મેથી નો હાંડવો (Methi Handvo Recipe In Gujarati)
#GA4#week19#મેથીદુધી નો હાંડવો હંમેશા બનાવતા હોય છે શિયાળામાં મેથી ખુબ સરસ મળે છે મે મેથી નો હાંડવો બનાવ્યો છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે અને મે હાંડવા ના કુકરમાં બનાયો છે જે બનતા થોડો વધારે ટાઈમલાગે છે પણ તેનો સ્વાદ સરસ લાગે છે Dipti Patel -
કોર્ન કેરેટ ઇન્સ્ટન્ટ હાંડવો (Corn Carrot Instant Handvo Recipe In Gujarati)
#MBR7Week 7હાંડવો ખાવાનું મન થયું હોય પણ કાઈ preparation ના હોય તો ઇન્સ્ટન્ટ હાંડવા નો ઓપ્શન બેસ્ટ છે.. Sangita Vyas -
-
મિક્ષ વેજીટેબલ હાંડવો (Mix Vegetable Handvo Recipe In Gujarati)
આ રેસીપીમાં વટાણા મેથી ની ભાજી લીલી ડુંગળી તુવેર ગાજર કોબી ફલાવર જેવા વેજીટેબલ લઇ શકાય kruti buch -
હાંડવો પિઝા (handvo Pizza Recipe In Gujarati)
હાંડવા ને મેં પિઝા સ્ટાઇલ માં બનાવી ને નવી વાનગી બનાવી છે. જે નાના મોટા સૌ ને ખૂબ જ પસંદ આવે છે. હાંડવો ના ભાવતા લોકો પણ ખાતા થઈ જાઈ છે. Reshma Tailor -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
#EB#Week14#ravahandvoસોજી કે રવા સાથે અમેરિકન મકાઈના દાણાનું કોમ્બીનેશન સ્વાદમાં બહુ જ સરસ લાગે છે. તેમાંથી ચિલ્લા, ઢોકળા, હાંડવો, ઉપમા વગેરે બનાવી શકાય છે...કોર્ન સોજી ઢોકળા મેં ઘણીવાર બનાવેલા છે. તેમાં થોડાઘણા ફેરફાર કરી આજે પહેલીવાર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો. અને સાચે બન્યા પછી ઢોકળા કરતા પણ વધારે સરસ લાગ્યો. ખ્યાલ જ નથી આવતો કે ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો છે. રેગ્યુલર જેટલો જ ટેસ્ટી અને પરફેક્ટ બન્યો છે...હેલ્ધી બ્રેકફાસ્ટ નું ઇન્સ્ટન્ટ સરસ ઓપ્શન છે..👍🏻👌 Palak Sheth -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
વેજ સૂજી બાઇટ્સ (Veg sooji bites recipe in gujarati)
આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકીએ. મને વેજિટેબલ્સ વાળી વસ્તુઓ વધારે પસંદ છે. એટલે હું લગભગ થાય એવી રીતે કરું છું વધારે વેજીટેબલ નો ઉપયોગ કરી શકુ. Disha Prashant Chavda -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah
More Recipes
ટિપ્પણીઓ (6)
ખવાઈ ગ્યો પછી યાદ આવ્યું click કરવાનું?😜😃