રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ લઈ જીરુ, હિંગ, ચણાનો લોટ નાખી ગુલાબી થાય ત્યાં સુધી થવા દો.
ત્યાર પછી લાલ મરચું, હળદર, ધાણાજીરૂ,ચાટ મસાલો, મીઠું, આદુ-મરચાની પેસ્ટ, શીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી લો. - 2
હવે તેમાં ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 3
ત્યાર પછી ઠંડુ પડે એટલે પરવળ માં સ્ટફિંગ ભરી લો અને પેનમાં તેલ મૂકી પરવલ ને ઢાંકીને ફ્રાય કરી લો.
થોડીવાર પછી બીજી બાજુ ફરી પલટાવી લો અને વધેલો સંભાર નાખી ફરી ઢાંકીને થવા દો. - 4
રેડી છે સ્ટફડ પરવળ રેસીપી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્ટફ મસાલા પરવળ (Stuffed Masala Parvar Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
-
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.#AA2#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2 પરવળ દેખાવે ટીંડોળા જેવું પણ રાંધવા મા જલ્દી બની જાય આ શાક થી ડાયાબિટીસ ને બી. પી. મા ગુણકારી છે HEMA OZA -
-
-
પરવળ બટાકાનું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#FDS Amita Soni -
-
-
સ્ટફ્ડ પરવળ વિથ ગ્રેવી સબ્જી (Stuffed Parval Gravy Sabji Recipe In Gujarati)
સ્ટફ પરવળ વિથ ગેૃવી સબ્જી#GA4 #Week26 HEMA OZA -
મલાઈ પરવળ (Malai Parval Recipe In Gujarati)
પરવળ એક આરોગ્યવર્ધક શાક નો પ્રકાર છે જેમાંથી અલગ-અલગ રીતે શાક બનાવી શકાય છે.મલાઈ પરવળ ક્રીમી અને લટપટ ગ્રેવી વાળું શાક છે ખુબ જ સરસ લાગે છે. આ શાક બનાવવાની રીત આપણા રોજબરોજના શાક કરતા એકદમ અલગ છે જેથી આ શાક ખાવાની મજા આવે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
-
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Sabji Recipe In Gujarati)
#MBR8Week 8 પરવળ એક એવું શાક છે જે હિમોગ્લોબીન થી ભરપુર છે...તેની છાલ થોડી કડક હોવાથી રાંધતા થોડી વાર લાગે છે.. પરંતુ કોઈ મહેમાન આવી જાય અને જલદી આ શાક બનાવવું હોય તો આ રેસિપી તમારે માટે જ છે...ચાલો ઝટપટ બનાવીએ આ સ્વાદિષ્ટ શાક ... Sudha Banjara Vasani -
ભરેલા પરવળ ઈન ગ્રેવી (Bharela Parvar In Gravy Recipe In Gujarati)
#SVCઆમ તો પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, પણ એનુંશાક બધાં નેં બહુ ભાવતું નથી, પણ મેં અહીં યા ટોમેટો ગ્રેવી માં નવી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
-
-
-
ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
#EBWeek2પરવળ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર છે. જે વિટામિન એ, વિટામિન બી1, વિટામિન બી2, કૈલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષકતત્વ પ્રદાન કરે છે. પરવાળ મૂત્ર સંબંધિત સમસ્યા, ડાયાબિટીસ જેવા રોગના ઈલાજ માટે મુખ્યરૂપે લાભદાયી છે. Ashlesha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16466346
ટિપ્પણીઓ (4)