હાંડવો(Handvo Recipe in Gujarati)

Week ૨
આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨
આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચોખા દાળ ને મિક્સર જારમાં ક્રશ કરી લો પછી ૩ ચાર કલાક માટે રાખી દો
- 2
ત્યાર બાદ dhokdiya ને ગેસ પર મૂકી તેમાં પાણી નાખી ગરમ કરવા મુકો, થાળી માં તેલ લગાવી ગ્રીસ કરી લો તેમાં ખીરુ નાખી ઢોકળા કરવા મૂકો.
- 3
૧૦,૧૫ મિનીટ બાદ ચેક કરો. સોફ્ટ ઢોકળા તૈયાર થશે.
- 4
ત્યાર બાદ હાંડવા ના ખીરા મા બધો મસાલો કરી લો.. દૂધી કાંદા ને ખમણી ને નાખો. શીંગ દાણા. હળદર મરચું મીઠું ધાણાજીરું, થોડી સાકર આદું મરચાં લસણ ની પેસ્ટ. ચપટી ખાવાનો સોડા,
- 5
ત્યાર બાદ તેમાં લોયા મા થોડું તેલ મૂકી તેમાં રાઈ હિંગ જીરું તલ નાખી ને એ વધાર ને હાંડવા માં નાખી દો.. એનાથી વધુ સારો ટેસ્ટ આવે છે
- 6
હવે લોયા મા ફરી તેલ મુકવું તેમાં રાઇ જીરૂ નાખી તે થાય એટલે તેમાં મીઠા લીમડા ના પાન.તલ સૂકા મરચાં હીંગ નાખવી ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું ખીરું નાખવું.
- 7
ઢાંકી ને થોડી વાર થવા દો... એક બાજુ શેકાય જાય એટલે ફેરવી ને બીજી બાજુ શેકવું બને બાજુ બરાબર થઈ જાય એટલે બંધ કરી દો...
- 8
તો તૈયાર છે ખાટા ઢોકળા ને હાંડવો.....
Similar Recipes
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
દૂધી નો હાંડવો
#GA4 # Week 21હાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે. દરેક ગુજરાતી ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. મે પેન માં બનાવ્યો છે. રેગ્યુલર હાંડવો ના કુકર માં પણ બનાવી શકાય. Bhoomi Talati Nayak -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેથી મટર ચીઝી હાંડવો (Methi Matar Cheesy Handvo Recipe In Gujarati)
#MBR9#Week9આજે મે કઈક નવું ટ્રાય કરેયું છે સિમ્પલ ગુજરાતી હાંડવો તો સૌ કોઈ બનાવે અને મેથી મટર ની સબ્જી પણ બધા બનાવતા જ હોય છે પણ મે આજે આ બંને રેસિપી ને મિક્સ કરી ને મેથી મટર ચીઝી હાંડવો બનાવિયો છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલધી છે અને તે પણ ઝટપટ બની જાય છે અને મે તો એમાં ચીઝ પણ ઉમેર્યું છે તો છોકરાઓ તો ખુશી થી ખાઈ લેશે hetal shah -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#week21#bottelgourdહાંડવો એ મિક્સ દાળ અને ચોખા માંથી બંને છે.જેમાં વેજીટેબલ અને મસાલા ઉમેરી બનાવા માં આવે છે.અહી મેં હાંડવાપોટ વગર કઢાઈ માં બનાવ્યો છે.તેને તમે સવારે નાસ્તા કે ડિનર માં પણ લઇ શકો છો. Kinjalkeyurshah -
હાંડવો
ગુજરાતી ની નમકીન કેક જે ૧ કપ ચોખા+૧/૪ કપ તુવેર દાળ+૨ ચમચા મગ દાળ+૨ ચમચા ચણા ની દાળ+૧ કજમચો અડદ ની દાળ થી બને છે Leena Mehta -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
હાંડવો (Handwa recipe in gujrati)
#ભાતચોખા અને ભાત ને ઘણી અલગ રીતે વાપરી ને નવી નવી વાનગી બનાવી શકાય.....આજે મેં અહીં હાંડવો બનાવ્યો છે ચોખા અને ચણા ની દાળ ના મિશ્રણ માંથી બને છે.....ગુજરાતી દરેક સ્ત્રી ની પહેલી પસન્દગી એટલે હાંડવો..........તેમાં બધાજ સ્વાદ આવી જાય....જેમ કે ખટાશ, ગળપણ,તીખાશ વગેરે.....તો ચાલો જોઈ લઈ એ હાંડવા ની પદ્ધતિ........હું હમેશા હાંડવા માટે ચોખા અને ચણા ની દાળ નો લોટ બનાવી ને રાખું છું જેથી વારે ઘડીએ પીસવાની માથાકૂટ ના રહે.તેની માટે બે ભાગ ના ચોખા અને એક ભાગ ની દાળ. આજ માપ પદ્ધતિ થી આપણે હાંડવો બનાવીએ તો સ્વાદ માં ખુબજ સરસ બનશે........ Parul Bhimani -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમિક્સ વેજીટેબલ હાંડવો🥧મારી મમી નો બનાવેલ હાંડવો, ખટા ઢોકળા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છે, એમના પાસે થી શીખેલ હાંડવા ની રેસિપી તમારા સાથે શેર કરું છું તો કેવી લાગી એ જરૂર કેજો અને તમે પણ ટ્રાય કરજો Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)
#માયઇઇબુક#post 1ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4હાંડવો ગુજરાતી ઓ ની ફેવરીટ વાનગી છે, ગુજરાતી ઓ ના ઘર માં સવારે નાસ્તા માં અને સાંજે જમવા માં બનતી વાનગી એટલે હાંડવો. Jigna Shukla -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
ટિપ્પણીઓ