#ગળ્યા શક્કરપારા(sweet sakrpara recipe in Gujarati)

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800

આ શક્કરપારા મેં વધેલ ચાસણી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે,આ સિવાય વધેલી ચાસણીમાં થી તમે ઇન્સ્ટન્ટ ગળી ચટણી પણ બનાવી શકો છો, મેં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તેમાંથી આ ચાસણી બચી હતી

#ગળ્યા શક્કરપારા(sweet sakrpara recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ શક્કરપારા મેં વધેલ ચાસણી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે,આ સિવાય વધેલી ચાસણીમાં થી તમે ઇન્સ્ટન્ટ ગળી ચટણી પણ બનાવી શકો છો, મેં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તેમાંથી આ ચાસણી બચી હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૧ કપઘઉંનો લોટ
  2. બાઉલ ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી
  3. ૧-૨ નાની ચમચીઘી
  4. તળવા માટે તેલ
  5. થી દોઢ નાની ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    એક મોટાં વાસણમાં લોટમાં ઘીનું મોણ નાખી ને ચાસણી ની મદદ થી કઠણ લોટ બાંધવો

  2. 2

    લોટ બાંધીને તેલથી કેળવી લેવો

  3. 3

    ત્યારબાદ લુવો તોડી મોટો રોટલો વણી લો અને ચોરસ ટુકડા કરીને એક પ્લેટમાં મૂકતાં જાવ

  4. 4

    કઢાઈમાં તેલ ગરમ કરી ને મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

Similar Recipes