બિસ્કિટ ભાખરી 🍪

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#સુપરશેફ2
ભાખરી એ ગુજરાતીઓ નાં ભોજન માં અગત્ય નું સ્થાન ધરાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
  2. ૨૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  3. ૫૦ ગ્રામ તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બંને લોટ ચાળી લો અને તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી બરાબર મસળી લો, થોડું થોડું પાણી ઉમેરીને કઠણ કણક તૈયાર કરો.

  2. 2

    ૧ ચમચી ઘી થી કણેક ટૂપી લો અને તેમાં થી એકસરખા લુઆ બનાવી ભાખરી વણી લો. અને તવી પર બંને બાજુ સીજવો.

  3. 3

    એક કાપડ નું મસોતુ તૈયાર કરી તેના થી ભાખરી ને તવી પર ઘસીને લાલાશ પડતી શેકી લો.

  4. 4

    આ રીતે બધી ભાખરી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes