બનાના બિસ્કિટ ચોકલેટ પુડીગ(banana biscuit chocalte puding recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#માઇઇબુક
#post29
#બાળકો ને ચોકલેટ પંસંદ હોય છે અને સાથે મેરીગોલ્ડ બિસ્કિટ અને બનાના સ્વાદ સરસ લાગે છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ
  2. ૫-૬ નંગ કેળા
  3. દોઢ વાટકી દૂધ
  4. 1/2વાટકી ખાંડ
  5. પા વાટકી કોકો પાઉડર
  6. ૧ ચમચીકોર્ન ફ્લોર
  7. થોડી કાજુ અને બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરો તેમાં ખાંડ અને કોકો પાઉડર નાખી દો બરાબર મિક્સ કરો પછી

  2. 2

    તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી દો અને ખૂબ ઉકળવા દો જ્યાં સુધી ઘટ થઈ જાય ત્યાં સુધી હવે તેને ઠંડુ થવા દો

  3. 3

    કેળા ને સમારી લો પછી ચોકલેટ સોસ ઠંડુ થઈ જાય એટલે એક બાઉલમાં નીચે બિસ્કિટ પાથરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

Similar Recipes