શેર કરો

ઘટકો

1 કલાક
15 નંગ
  1. 300 ગ્રામલાડવા નો લોટ
  2. 100 ગ્રામરવો
  3. 50 ગ્રામચણા નો લોટ
  4. મુઠી પડતુ તેલ
  5. 200 ગ્રામગોળ
  6. 150 ગ્રામદળેલી ખાંડ
  7. 2 ચમચીઇલાયચી, જાયફળ નો પાઉડર
  8. કાજુ, કિસમિસ (ઓપ્શનલ)
  9. ખસખસ
  10. 300 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    .સૌ પ્રથમ ઘઉં નો લોટ, રવો, ચણા નો લોટ મિક્સ કરી તેલ નુ મોણ નાખી જરૂર પૂરતુ પાણી નાખીને કઠણ કણક તૈયાર કરો પછી તેના મૂઠીયા વાળી તેને ધીમા તાપે બદામી રંગ ના ઘી અથવા તેલ મા તળી લો પછી મિકસર મા પીસીને ભૂકો તૈયાર કરો

  2. 2

    પછી એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકીને ગોળ નાખી પાઈ તૈયાર કરી લાડવા ના ભૂકા મા નાખી દો બાદ મા દળેલી ખાંડ, ઇલાયચી જાયફળ નો પાઉડર કાજુ કિસમિસ નાખી બધુ બરાબર મિક્સ કરી દો

  3. 3

    ત્યાર બાદ લાડવા વાળવા તૈયાર છે લચપચતા લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Parekh
Jayshree Parekh @cook_24861861
પર

Similar Recipes