ધાકડ પરોઠા

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

ધાકડ પરોઠા

## સુપરશેફ ૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપઘઉંનો લોટ
  2. ૧ નંગખમણેલું ગાજર
  3. ૧ નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  4. 200 ગ્રામખમણેલું પનીર
  5. ક્યુબ ચીઝ ખમણેલું
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. 1/2વાટકી ઝીણી સમારેલી કોથમીર
  8. 10કડી વાટેલું લસણ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. સ્વાદ અનુસારચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પરોઠાનો લોટ બાંધીએ તેવો લોટ બાંધી લેવો

  2. 2

    હવે બધા જ શાકભાજી તેમજ ચીઝ પનીર મિક્સ હબ ચીલી ફ્લેક્સ તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખી સ્ટફિંગ બનાવી લેવું

  3. 3

    હવે લોટમાંથી નાનો લૂઓ બનાવી બનાવેલા મિશ્રણ ને બોલ્સ બનાવી વચ્ચે મૂકો અને પોટલી બનાવી વધારાનો લોટ કાઢી લો

  4. 4

    હવે અટામણ લઈ અને પરોઠાને વણી લો

  5. 5

    પછી ધીમા ગેસ પર બટર અથવા તેલથી શેકી લો

  6. 6

    હવે પરોઠાને કટ કરી ઉપરથી ખમણેલું ચીઝ નાખી બટર તેમજ સેઝવાન ડીપ સાથે ગરમ ગરમ ધાકડ પરોઠાને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

ટિપ્પણીઓ

Similar Recipes